________________
આઠમી
આ દસ વસ્તુ (૧) મન:પર્યવજ્ઞાન (૨) પરમાવધિજ્ઞાન [કે જેના ઉત્પનન થયા પછી એક
જે અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પ્રાપ્ત થાય.] (૩) પુલાકલબ્ધિ [જેમાં પુષ્કળ બળ હોય] (૪) આહારક (૩૦૦) શું
છે શરીર લબ્ધિ (૫) ક્ષપક શ્રેણી (૬) ઉપશમ શ્રેણી (૭) જિનકલ્પ (૮) સંયમત્રિક [પરિહાર વિશુદ્ધિ કલ્પસૂત્રની વાચનાઓ આ સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાતચારિત્ર] (૯) કેવળજ્ઞાન (૧૦) મોક્ષ.
વાચના આર્ય પ્રભવસ્વામી તેઓ જંબુસ્વામીની પાટે આવ્યા. ત્યાર પછી તેમણે શäભવસૂરિજીને
(બપોરે) પોતાની પાટે સ્થાપ્યા.
શય્યભવસ્વામી આર્યપ્રભવ સ્વામીજીએ પોતાના જ્ઞાનના ઉપયોગથી રાજગૃહમાં યજ્ઞ કરતાં શથંભવને પોતાની પાટે સ્થાપ્યા. પાટ સંભાળી શકે તેવા તે યોગ્ય જણાયા, તેથી ત્યાં બે સાધુઓને છે
મોકલ્યા. યજ્ઞમાં જઈને તે સાધુઓ બોલ્યા, “અહો કષ્ટ ! અહો કષ્ટ ! તત્ત્વ ન જ્ઞાયતે પરે, છે છે અફસોસ ! અફસોસ ! તત્ત્વ શું છે, તેની જ તમને ખબર નથી !' તે સાંભળીને શયંભવ ભટ્ટ
સાધુઓને “તત્ત્વ શું છે?” તે પૂછ્યું. તેના પરિણામે સાધુઓએ યજ્ઞસ્તંભ નીચે રહેલા શ્રી શાંતિનાથ છું. ભગવાનનાં દર્શન કરાવ્યાં. તેથી પ્રતિબોધ પામીને શઠંભવ બ્રાહ્મણે પ્રભસ્વામી પાસે દીક્ષા લીધી. પછી આર્ય પ્રભવસ્વામીજી શäભવસૂરિજીને પોતાના પટ્ટઘર બનાવી સ્વર્ગે ગયા. જ્યારે છે શäભવે દીક્ષા લીધી હતી ત્યારે તેમની પત્ની સગર્ભા હતા. તેને મનક નામનો પુત્ર થયો. તેને છે દીક્ષા આપી તે પુત્રનું આયુ અતિ અલ્પ જાણીને તેના હિત ખાતર શય્યભવસૂરિએ દશવૈકાલિક છે