________________
છે (બપોરે)
પેટિયા ખાતર મરતી તે ડોશી પાછી ગઈ જંગલમાં. ભૂખી, તરસી અને થાકીને લોથ થઈ આ ગયેલી ! જેમ તેમ લાકડાં કાપીને, માથે ભારી મૂકીને લથડતે પગે આવતી હતી ત્યાં પ્રભુના જ (૨૩૨) છે.
સમવસરણ પાસેથી પસાર થઈ. એ જ વખતે ભારીમાંથી એક લાકડું પડી ગયું. જ્યાં વાંકી વળીને ૨ કલ્પસૂત્રની છે , લાકડું લેવા જતી હતી ત્યાં તેના કાને પ્રભુની મધથી ય મીઠી વાણી પડી. વાણીની મીઠાશથી તે
છે છઠ્ઠી વાચનાઓ એવી સ્તબ્ધ થઈ ગઈ કે ન હાલે કે ન ચાલે ! થાક, ભૂખ અને તરસ બધું ભૂલી ગઈ ! આવી હતી
છે વાચના અભુત મીઠાશ પ્રભુની વાણીમાં! જાણે કે ખળખળ વહી જતા ગંગાના નીર. છે પ્રભુની મીઠાશ ભરેલી વાણીથી ઇન્દ્રભૂતિ સ્તબ્ધ થઈ ગયા. તરત જ પ્રભુ બોલ્યા, “હે
ઇન્દ્રભૂતિ ગૌતમ ! શું તમને જીવના અસ્તિત્વ અંગે સંદેહ છે કે આ જગતમાં જીવ જેવી વસ્તુ હશે
કે નહિ? વેદની એક પંક્તિથી “જીવ છે.' બીજી પંક્તિથી “જીવ નથી', એવો અર્થ તમે તારવ્યો છે છે. આથી તમને શંકા પડી છે ને? પણ વેદનું એ વાક્ય વિરોધવાળું નથી. તે બંને વાક્યોનો હું સમન્વય થઈ શકે છે.” ભગવાને એમ ન કહ્યું કે “તમારા વેદની બે પંક્તિઓમાં વિરોધ છે તે છે વુિં બતાવે છે કે તમારા વેદ જુઠ્ઠા છે! માટે છોડી દો તે જુઠ્ઠા શાસ્ત્રને !''
તેમણે કહ્યું : ““યાદ્વાદ-દષ્ટિએ આ વેદપંક્તિઓ સાચી ઠરે છે પણ બન્ને પંક્તિઓનો સમન્વય છે કરવામાં તમે પાછા પડ્યા છો.” આમ કહીને પ્રભુને તેના હૃદયમાં પેસવાની-સંભાવના છે છે પ્રગટાવવાની-સુંદર ભૂમિકા તૈયાર થઈ. એક વાર પ્રભુ હૃદયમાં વસી જાય એટલે પછી આગળની છે. (૩)
દરેક વાત સીધી ઊતરી જાય.