________________
છે તાપસ બનેલા કચ્છ-મહાકચ્છ (૨૮૨) છે
દીક્ષા લીધા પછી શ્રી ઋષભદેવ પ્રભુ ગોચરી માટે વિહરવા લાગ્યા. એ વખતે કોઈ ભિખારી જ ન હતું. તેથી લોકોને ભિક્ષાચાર અંગે કાંઈ ખ્યાલ ન હતો. એટલે લોકો હીરા, માણેક, રત્ન,
સાતમી વાચનાઓ . કન્યાઓ વગેરે આપવા લાગ્યા. પણ ભગવાનને તો આહારની જરૂર છે એમ કોઈ જાણતું કે
વાચના માનતું નહીં. તેમને થતું કે આવા અઢળક સંપત્તિવાળા રાજાને આહાર તે વળી માગવો પડે છે. (સવારે) ખરો ? આમ, કોઈ પણ ખાવાનું આપતું નહીં. ભગવાન તો સહન કરે પણ અકળાયેલા અન્ય જ સાધુઓએ કચ્છ-મહાકચ્છને પૂછ્યું. તેમને પણ ખબર ન હતી. તેઓ પણ ભૂખથી ખૂબ હેરાન 0 થવા લાગ્યા હતા. તેથી ઘરે પાછા જવાનો વિચાર આવ્યો, પરંતુ શરમના માર્યા ધરે ન જતાં છેવટે છે છે ગંગાતટે રહીને ખરી પડેલ પાંદડાં ખાઈને જટાધારી તાપસ બનીને તપોવનોમાં “બાવા'નું જીવન છે. છે વીતાવવા. છે વિધાધર ઉત્પત્તિ છે. કચ્છ-મહાકચ્છના પુત્રો નમિ અને વિનમિને ભગવાને ગૃહસ્થ જીવનમાં પુત્રવતું રાખેલા. છે તેઓ દેશાંતરેથી આવ્યા અને ખબર પડી કે રાજ્યના ભાગ પાડી દેવામાં આવ્યા છે. તેથી તેમણે
વ્યવસ્થા અંગે ભરતને પૂછ્યું. ભરતે પોતાના રાજ્યમાંથી ભાગ આપવાનું કહ્યું, પણ હું (૨૨) તેમણે ઇન્કાર કર્યો અને તેઓ ઋષભદેવ પાસે ગયા. અભિગ્રહવાળા મૌન રહેલ શ્રી ઋષભદેવ