________________
છે અને ૭00 ભરત પૌત્રોએ દીક્ષા લીધી. તેમાંથી ઋષભસેન વગેરે ૮૪ને ગણધર પદે સ્થાપ્યા. 8
આ બ્રાહ્મી દીક્ષા લઈને પ્રથમ સાધ્વી થયા. ભરત શ્રાવક થયા. પોતાનું સ્ત્રીરત્ન બનાવવાના લોભે (૨૮૮) છે કલ્પસત્રની & ભરતે સુંદરીને દીક્ષા લેતાં અટકાવી. તે શ્રાવિકા બની. તેને ચારિત્ર પ્રાપ્ત થયું. ચારિત્ર મોહનીય છે
ચારિત્ર સાત . બાદનાલ છે સાતમી વાચનાઓ છે કર્મ તોડવા માટે ૬૦ હજાર વર્ષ સુધી આયંબિલ કર્યો ! આમ, ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. હું
વાચના
(સવારે) છે ચક્રવર્તી થવા માટે મથામણ છે ભરત રાજા ચક્રરત્નની પૂજા કરીને શુભ દિવસે પ્રયાણ કરીને સાઠ હજાર વર્ષ ભરત ક્ષેત્રના છે
ખંડ જીતીને પોતાના નગરે આવ્યા, પરંતુ હજી ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું નથી. તેને ખબર પડી કે હજુ પોતાના ૯૯ ભાઈઓને જીતવાના બાકી છે એટલે ભારતે પોતાના ભાઈઓને
સંદેશો મોકલ્યો કે, “મારી આજ્ઞામાં આવી જાઓ.' ત્યારે ૯૯ ભાઈઓએ વિચાર્યું કે પિતાએ $ જેમ ભરતને રાજ્ય આપેલ છે, તેમ અમને પણ આપેલ છે. તો શા માટે ભારતનું દાસત્વ સ્વીકારવું.” છે પછી બધા એકઠા થઈને, “અમારે ભારતની આજ્ઞા નથી માનવી તો તેની સાથે યુદ્ધ કરવું એ પડશે?' એ પૂછવા પ્રભુ પાસે ગયા, પ્રભુએ વૈતાલીય અધ્યયનની પ્રરૂપણા વડે તેમને પ્રતિબોધ
છે (૨૮૮) છે પમાડીને દીક્ષા આપી.