________________
(૨૭૧) છે
અને ત્યાર પછી સહગ્નકોટિ, ૬૫ લાખ, ૮૪ હજાર, ૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી શાંતિનાથના નિર્વાણથી અર્ધ પલ્યોપમે શ્રી કુંથુનાથ નિર્વાણ પામ્યા અને ત્યાર પછી પ્લોયામનો ચોથો ભાગ તથા ૬૫ લાખ, ૮૪ હજા૨, ૯૮૦વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રીધર્મનાથના નિર્વાણથી પોણા પલ્યોપમે ન્યૂન ત્રણ સાગરોપમે શ્રી શાંતિનાથ નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી પોણું પલ્યોપમ ૬૫ લાખ ૮૪ હજાર, ૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી અનંતનાથ નિર્વાણથી ચાર સાગરોપમે શ્રી ધર્મનાથ જ નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૩ સાગરોપમ, ૬૫ લાખ, ૮૪ હજાર૯૮૦ વર્ષે ગ્રંથવાચના જ થઈ. શ્રી વિમલનાથના નિર્વાણથી ૯ સાગરોપમે શ્રી અનંતનાથ નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૭ સાગરોપમ ૬૫ લાખ, ૮૪ હજાર ૯૮૦વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી વાસુપૂજ્યના નિર્વાણથી ૩૦ છે સાગરોપમે શ્રી વિમલનાથ નિર્વાણ પામ્યા અને ત્યાર પછી ૧૬ સાગરોપમ, ૬૫ લાખ, ૮૪ છે હજાર, ૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી શ્રેયાંસનાથના નિર્વાણથી ૫૪ સાગરોપમે શ્રી વાસુપૂજ્ય છે નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૪૬ સાગરોપમ, ૬૫ લાખ, ૮૪ હજાર, ૯૮૦ વર્ષે ગ્રંથવાચના છે થઈ. શ્રી શીતલનાથના નિર્વાણથી ૧૦૦ સાગરોપમ, ૬૬ લાખ, ૨૬ હજાર વર્ષ ઓછા એક કોટિ છે. સાગરોપમે શ્રી શ્રેયાંસનાથ નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૩ વર્ષ, ૮ માસ અને ૪૨ હજાર છે વર્ષે ઓછાં એવા ૬૬ લાખ, અને ૨૬ હજાર વર્ષ વધારે ૧૦૦ સાગરોપમ શ્રી વીર ભગવાન નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી સુવિધિનાથના નિર્વાણથી ૯