________________
(૨૭૩)
પામ્યા, અને ત્યાર પછી ૩વર્ષ, ૮ માસ અને ૪૨ હજાર વર્ષે ઓછા, ૨૦લાખ કોટિ સાગરોપમે છે શ્રી વીર પ્રભુ નિર્વાણ પામ્યા અને ત્યાર પછી ૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી ઋષભદેવના છે નિર્વાણથી ૩ વર્ષ ૮ માસ અધિક ૫૦ લાખ કોટિ સાગરોપમે શ્રી અજિતનાથ નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૩ વર્ષ, ૮ માસ, અને ૪૨ હજાર વર્ષ ઓછા, ૫૦ લાખ કોટિ સાગરોપમે શ્રી વીર ભગવાન નિર્વાણ પામ્યા અને ત્યાર પછી ૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી બદષભદેવ-ચરિત્ર - આ અવસર્પિણીમાં ધર્મના પ્રથમ પ્રવર્તક ઉપકારી પ્રભુ શ્રી ઋષભદેવ થયા. અઢાર કોટાકોટિના
અસંખ્ય વર્ષો સુધી ભરતક્ષેત્રમાં વ્યાપેલા અધર્મના અંધકારને તેમણે ખતમ કર્યો. અયોધ્યામાં છે છે જન્મેલા અર્ધનું શ્રી ઋષભદેવ પ્રભુના ચાર કલ્યાણકો-ચ્યવન, જન્મ, દીક્ષા ને કેવલજ્ઞાન ઉત્તરાષાઢા છે
નક્ષત્રોમાં થયાં. પાંચમું મોક્ષ કલ્યાણક અભિજિત નક્ષત્રમાં થયું, અષાડ વદ ચોથના દિવસે ૩૩
સાગરોપમની સ્થિતિવાળા સવાર્થસિદ્ધ નામના મહાવિમાનથી ચ્યવન કરીને આજ જંબૂદ્વીપમાં છે છે આવેલા ભરતક્ષેત્રની ઇક્વાકુ ભૂમિમાં નાભિ નામે કુલકરની મરુદેવા નામની સ્ત્રીની કુક્ષિમાં છે ગર્ભપણે ઉત્પન્ન થયા.
છે (૨૭૩) સ્વપ્નો તીર્થંકરની માતા ૧૪ સ્વપ્નો જુએ. પ્રથમ તીર્થંકર ઋષભદેવની માતા મરુદેવાએ છે