________________
પ્રથમ રાજા પડતા કાળના પ્રભાવે ધીમે ધીમે કષાયો વધવા લાગ્યા. પરસ્પર ઝઘડા કરતા - આ યુગલિયાને શરૂઆતમાં સજારૂપે હત્ હર્ કહે તો તેમને આઘાત લાગતો. વિમલવાહન અને આ (૨૭૬) છે.
ચક્ષુખતું કુલકરના વખતમાં નજીવી ભૂલ માટે “હક્કાર' કરવામાં આવે તો તે મરવા જેવું લાગતું, કલ્પસૂત્રની છે.
સાતમી વાચનાઓ પછી ભૂલો વધતાં હક્કારની અસર ન થવા લાગી તેથી “મટું મટુ - “મક્કાર એવા વધારે કડક
વાચના શબ્દો આવ્યા. જ્યારે તેની પણ અસર ન થવા લાગી તેથી અને અપરાધ વધતા ગયા ત્યારે છેવટે ૪ (સવાર) છે “ધિક વિક” રૂપ ધિક્કારની દંડનીતિ દાખલ થઈ. પરંતુ હજી કષાયો વધવા લાગ્યા. આથી જ યુગલિકો જ્ઞાની ઋષભદેવ પાસે આવ્યા અને સઘળી પરિસ્થિતિ જણાવી. પ્રભુએ રાજાની નિમણુક કરવાની જરૂર જાણીને યુગલિકોને નાભિ કુલકર પાસે જઈને રાજાની માગણી કરવા કહ્યું. આ
વાત નાભિકુલકરને યુગલિકોએ કરી. નાભિ કુલકરે કહ્યું કે, “ઋષભને જ તમારો રાજા બનાવો.' છેરાજ્યાભિષેક માટે યુગલિકો પાણી લેવા ગયા તે વખતે ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. છે
રાજ્યભિષેકનો પોતાનો આચાર જાણીને ઇન્દ્ર રાજ્યાભિષેકની ક્રિયા કરી. યુગલિકો જ્યારે અભિષેકની સામગ્રી લઈને આવ્યા ત્યારે તો ષભનો રાજ્યાભિષેક થઈ ગયો હતો. સમસ્ત અંગે શણગાર સાથે તેઓ સિંહાસન ઉપર બેઠા હતા. ખૂબ વિનીત યુગલિકોએ પોતે આણેલા જળ વગેરેથી ઋષભના ખુલ્લા રહેલા અંગૂઠા ઉપર અભિષેક કરીને સંતોષ વાળ્યો. તેથી ““અહો ! આ છે. પુરુષો ખૂબ વિનીત છે.” એમ વિચારીને ઇન્દ્ર તેમના માટે વૈશ્રમણદેવ દ્વારા બાર યોજન છે.