________________
આ વિસ્તારવાળી અને નવ યોજન લાંબી વિનીતા નગર રચાવી. (૨૭) છે. ચાર કુળની સ્થાપના પ્રભુએ ઉગ્ર, ભોજ, રાજન્ય અને ક્ષત્રિય એમ ચાર કુળો સ્થાપ્યાં.
૧. ઉગ્રકુળ ઉગ્ર સ્વભાવવાળા, રાજ્યનું રક્ષણ કરવા સમર્થ – શક્તિશાળી હોય, મંત્રી, પ્રધાન, સિપાઈ, અમલદાર વગેરે પ્રકારના આરક્ષકોનું જે સંગઠન કર્યું તેને ઉગ્રકુળ નામ આપ્યું. આ
૨. ભોગકુળ જેના સ્વભાવમાં ઉગ્રતા ન હતી પણ માદવતા હતી, જેઓ મોજમજા કરનારા હતા તેમનું જે કુળ બનાવ્યું તેનું નામ ભોગકુળ આપ્યું.
૩. રાજન્યકુળ જેઓ રાજાની સમાન હતા, રાજાના મિત્રો હતા, રાજાની માફક જે ઠાઠમાઠથી રહેતા હતા તે બધાનું રાજન્યકુળ કહેવાયું.
૪. ક્ષત્રિયકુળ બીજી પ્રજાનું રક્ષણ કરનારાઓનું કુળ ક્ષત્રિય કુળ કહેવાયું.
કહેવાય છે કે મનુસ્મૃતિના રચયિતા મનુ મહારાજે જે વર્ણવ્યવસ્થા કરો તેમાં બ્રાહ્મણ ક્ષત્રિય, છે વૈશ્ય અને શુદ્ર - એમ ચાર વિભાગમાં કરી. છે. ક્રમશઃ કાળ ઘસાતો ગયો. પુણ્ય ઘટતું ચાલ્યું તેની સાથે લોકોમાં પાપ વધવા માંડ્યું. કલ્પવૃક્ષોએ છે છે ફળાદિ દેવાનું બંધ કરતાં ખાવાનો પ્રશ્ન ઊભો થયો. પ્રભુએ અનાજ ખાવાનું કહ્યું. બધા કાચું છે (૨૭૭) છે અનાજ ખાવા લાગ્યા, તેથી અજીર્ણ થયું. તેથી પ્રભુએ તેમને કાંખમાં રાખી ગરમીથી કાંઈક પક્વ છે.