________________
પર્યુષણ પર્વનો સાતમો દિવસઃ કલ્પસૂત્ર-સવારનું સાતમું વ્યાખ્યાન (૨૫૨) કલ્પસૂત્રની હું પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર
સાતમી વાચનાઓ હવે ૨૩માં, ૨૨માં અને પહેલા પ્રભુનું જીવનચરિત્ર કહેવાશે. બાકીના પ્રભુના આંતરા જ
વાચના
(સવારે) છે કહેવાશે. શ્રી પાર્શ્વપ્રભુના પાંચ કલ્યાણકો, વિશાખા નક્ષત્રમાં થયા હતા. પાર્થપ્રભુ વિશાખા છે. છે નક્ષત્રમાં દેવલોકથી ઍવીને વારાણસીના અશ્વસેન રાજાના વામાદેવી રાણીના ગર્ભમાં ઉત્પન્ન
થયા અને નવ માસ તથા સાડા સાત દિવસ પછી માગશર વદ ૧૦ (મારવાડીમાં પોષ વદ દશમ)ના દિવસે વિશાખા નક્ષત્રમાં પ્રભુનો જન્મ થયો. [મારવાડી તિથિ અને ગુજરાતી તિથિમાં વદમાં એક | માસનો ફરક છે. સુદમાં કોઈ ફરક ગણવાનો નથી. મારવાડી તિથિ પોષ વદ દશમ હોય તો તે છે છે ગુજરાતી તિથિ માગશર વદ દશમ કહેવાય છે. તેથી માગશર વદ ૧૦ ને પોષ દશમી કહેવાય છે
પુરષપ્રધાન અર્ધનું શ્રી પાર્શ્વપ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે સૂતેલા માતાએ પોતાની પડખેથી પસાર થતા કાળા સાપને જોયો હતો તેથી તેમનું પાર્શ્વ નામ આપવામાં આવ્યું. યૌવનવય પ્રાપ્ત છે (ઉપર) થતાં કુશસ્થળના રાજા પ્રસેનજિતની પ્રભાવતી નામની કન્યા સાથે તેમનાં લગ્ન થયાં. એક વખત