________________
છે. રાજાએ બે હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. પછી શ્રીકૃષ્ણ રાજીમતીના સ્નેહનું કારણ પૂછ્યું,
છે એટલે પ્રભુએ ધનવતીના ભવથી માંડીને તેની સાથેનો પોતાનો નવ ભવનો સંબંધ કહી સંભળાવ્યો. (૨૬૬) કલ્પસૂત્રની છે નેમિ-રાજુલના નવ ભવ
સાતમી વાચનાઓ પ્રભુને કહ્યું (૧) પહેલા ભવમાં હું ધન રાજપુત્ર હતો તે ધનવતી પત્ની હતી. (૨) બીજા
વાચના ભવમાં અમે બન્ને પહેલા દેવલોકમાં દેવદેવી હતાં. (૩) ત્રીજા ભવમાં હું ચિત્રગતિ વિદ્યાધર છે (સવારે) ન હતો, તે રત્નાવતી મારી સ્ત્રી હતી. (૪) ચોથા ભવમાં અમે બન્ને ચોથા દેવલોકમાં દેવ હતા. (૫) આ પાંચમા ભાવમાં હું અપરાજિત રાજા હતો તે મારી પ્રિયતમા રાણી હતી. (૬) છઠ્ઠા ભવમાં અમે આ બન્ને અગિયારમા દેવલોકમાં દેવ હતા. (૭) સાતમા ભાવમાં હું શંખ નામે રાજા હતો, તે યશોમતી એ નામે રાણી હતી. (૮) આઠમા ભવમાં અમે અપરાજિત દેવલોકમાં દેવ હતા. (૯) નવમા ભાવમાં છે
હું નેમિનાથ છું, તે રાજીમતી છે. રથનેમિ પ્રસંગ
ત્યાંથી વિહાર કરીને પ્રભુ પાછા એકદા ગિરનાર પધાર્યા. ત્યાં રાજીમતીએ તથા રથનેમિએ દીક્ષા લીધી. હવે એક વખત રાજીમતી પ્રભુને વંદના કરવા જતી હતી ત્યાં રસ્તામાં વરસાદ પડ્યો. તેથી સાધ્વીવંદ આમતેમ રક્ષણ લેવા વિખરાઈ ગયું. રાજીમતીએ એક ગુફામાં આશરો