________________
આ સાંભળીને કૃષ્ણ કાંઈક નિશ્ચિત તો થયા, પણ પાકું કરી લેવા માટે તેમણે જળક્રીડા ગોઠવી.
શ્રીકૃષ્ણ પોતાની રાણીઓ સાથે સરોવરે ગયા ત્યાં નેમિ સાથે નિઃશંકપણે ક્રીડા કરવાનું શ્રીકૃષ્ણ (૨૫૮).
રકુમણિ વગેરે રાણીઓને વગેરે કહી રાખ્યું. તેથી ત્યાં કૃષ્ણની રાણીઓ નેમિનાથને હેરાન કરવા કલ્પસૂત્રની લાગી. પુષ્પોના દડા મારવા લાગી. કેશરવર્તી જળ તેમની ઉપર છાંટવા લાગી, જાતજાતની
સાતમી વાચનાઓ
છે મશ્કરી કરવા લાગી. કામયુક્ત હાસ્ય કરવા લાગી. રંગની પિચકારીઓ ભરી ભરીને નેમિકુમાર છે. વાચના છે ઉપર રંગ નાંખવા લાગી.
(સવારે) તે વખતે ફરીથી આકાશવાણી થઈ કે, “હે સ્ત્રીઓ ! તમે ભોળી છો, કારણ કે આ પ્રભુનો તો બાળપણમાં ચોસઠ ઇન્દ્રોએ યોજનના મોટા પહોળા મુખવાળા હજારો મોટા કળશોથી મેરુ પર્વત ઉપર અભિષેક કર્યો હતો, તો પણ તે જરા ય વ્યાકુળ થયા ન હતા. તમારા આ ફૂલના દડાના પ્રહારથી કે પિચકારીથી મૂંઝાઈ જશે શું ?' પછી નેમિકુમારને કાંઠે બેસાડ્યા. તેની આસપાસ છે જે સ્ત્રીઓ ઊભી રહી.
રમણિએ કહ્યું : હે નેમિકુમાર તમે આજીવિકાના ભયથી ડરીને પરણતા નથી તે અયોગ્ય છે. છે તમારા ભાઈ તે માટે સમર્થ છે. તમારી પત્નીને પણ તે પાળશે.
સત્યભાવના બોલી : ઋષભદેવ અને અન્ય તીર્થકરોએ લગ્ન કર્યા હતાં, રાજ્ય ભોગવ્યું હતું, તેમને પુત્રો થયા હતા અને તો ય છેવટે મોક્ષે ગયા છે. તો આપ કોઈ નવા મોક્ષગામી પાક્યા
(૨૫૮) છે છો શું?