________________
અને આઠ ગણધર હતા. પાર્શ્વપ્રભુને કેવળજ્ઞાન થયું ત્યાર પછી ત્રણ વર્ષે મોક્ષનો આરંભ થયો તે (૨૫) છે.
ચોથી પાટ સુધી રહ્યો. - પાર્થપ્રભુનો પરિવાર ઃ (૧) આઠ ગણ ને શુભ વગેરે આઠ ગણધર. (૨) આર્યદત્તાદિ ૧૬ હજાર ઉત્કૃષ્ટ સાધુઓ. (૩) પુષ્પચૂલાદિ વગેરે ૩૮ હજાર ઉત્કૃષ્ટ સાધ્વીઓ, (૪) સુવ્રતાદિ ૧ લાખ ૬૪ હજાર ઉત્કૃષ્ટ શ્રાવકો. (૫) સુનંદાદિ ૩ લાખ ૨૭ હજાર ઉત્કૃષ્ટ શ્રાવિકાઓ. (૬) ૩૫૦ ચોદ પૂર્વી હતા - ૧૪૦૦ અવધિજ્ઞાનની - ૧૦૦૦ કેવલજ્ઞાની. (૭) ૧૧૦૦ વૈક્રિય લબ્ધિધારી. (૮) ૬૦૦ઋજુમતિ મનઃ પર્યવજ્ઞાની મુનિઓ તથા ૭૫ વિપુલમતિ મન:પર્યવજ્ઞાની છે મુનિઓ હતા. ૧૦૦૦ સાધુઓ મોક્ષે ગયા. ૨૦૦૦ સાધ્વીઓ મોક્ષે ગઈ. ૧૨00 અનુત્તર વિમાનમાં ગયા. છે જીવનકાળ : પાર્થપ્રભુનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. તેમાં ૩૦ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં છે
રહ્યા. ૮૪ દિવસ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. ૭૦ વર્ષમાં ૮૪ દિવસ ઓછા કેટલા સમય કેવળી
પર્યાય પાળ્યો. આમ, પૂરેપૂરાં ૭૦ વર્ષ ચારિત્રપર્યાય પાળ્યો. ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં શ્રાવણ સુદ છે છે. આઠમે સમેતશિખર ઉપર ૩૩ સાધુઓ સાથે, માસખમણનો તપ પૂર્ણ કરીને વિશાખા નક્ષત્રમાં
(૨૫૫) પાર્થપ્રભુ મોક્ષે પધાર્યા. પાર્શ્વપ્રભુના નિર્વાણ બાદ ૧૨૩૦ વર્ષે આ ગ્રંથ લેખનકાર્ય થયું.