________________
હોય છે. અરે ! પૃથ્વીને પોતાની ધરી ઉપર ફરતી આપણે કોઈએ જોઈ નથી છતાં વિજ્ઞાનપરસ્તોએ (૨૩૭) છે.
આંખ મીંચીને એ વાત આપણી પાસે સ્વીકારાવી? (૪) ક્યારેક માથામાં કે દાંતના પેઢા વગેરેમાં વેદના થાય છે ને? બતાવો; તે વેદના ક્યાં થાય છે? અરે ! તો તમે તો દાંત, માથું વગેરે બતાવો છો? મને વેદના બતાવો. (૫) નવજાત બાળક સ્તનપાનની ક્રિયા કરે છે. માતા તેનું મુખ ગોઠવે પણ તેની ક્રિયા તેને કોણે શીખવી ? તે છે. પૂર્વભવના સંસ્કાર, એથી બાળક તે ક્રિયા કરે છે. વળી, ૧૫-૨૦ વર્ષના છોકરાં-છોકરીઓને વાસનાના જીવનની આપોઆપ ખબર પડતી હોય
છે. તે શી રીતે ખબર પડી? આ શરીરને તો તેનો અનુભવ નથી. તો પછી કોણે અનુભવ કર્યો @ હતો? કોને સ્મરણ થયું ? જેને સ્મરણ થાય છે તે જ આત્મા. (૬) વળી, શરીરમાં આત્મા નથી. Q
તે વાક્ય બતાવે છે કે આત્મા છે. ““ઘરમાં હરિલાલ નથી.' તે વાક્ય જ બતાવે છે કે “હરિલાલ' અન્ય સ્થળે તો હોવો જોઈએ. હવે નિર્ણય એ જ કરવાનો રહે કે આત્મા છે તો ક્યાં છે? (૭) જે
ચીજનો ભ્રમ થાય તે ચીજ જગતમાં હોય જ. દોરડામાં સાપનો ભ્રમ થાય છે એ ઉપરથી નક્કી છે. છે થાય છે કે જગતમાં સાપ જેવી કોઈ ચીજ છે. આ જ રીતે શરીરમાં આત્માનો ભ્રમ થાય છે ને? છે. છે બસ ! તે ભ્રમ જ બતાવે છે કે આત્મા છે. (૮) આંખમાં મરચાંની કણી પડી. ત્યાં વેદના થાય છે. છે હાથ આંખને મસળવા અને કણ કાઢવા ઊંચો થાય છે. અહીં આંખ બંધ થવી, તેને વેદના થવી, હું (૨૩૭
હાથ ઊંચો થવો, આંખ પાસે હાથનું જવું- આ બધું કર્યું કોણે ? આ બધા નિર્ણયો લેનાર ને છે