________________
વાચનાઓ એ મત છે.)
(બપોર)
આવા પરસ્પર વિરોધી વાક્યોથી તમને સંશય થયેલો. ભગવાન સંદેહનું નિરાકરણ કરતાં
કહે છે કે, પુરુષ પુરુષપણાને પામે ખરો પણ તે ક્યારે કે પુરુષ જો પુરુષ જેવાં કૃત્યો કરે તો. (૨૪૪) છે.
પુરુષપણાને પામીને પશુ જેવું જીવન જીવે તો પશુ જ થાય. (અર્વાચીન બ્રહ્મકુમારીનો આ જ કલ્પસૂત્રની છે.
છે છઠ્ઠી
વાચના ભદ્રિકતા આદિ ગુણોથી મનુષ્યપણાને યોગ્ય પુરુષાર્થ કરે તો મનુષ્ય જરૂર મનુષ્યગતિમાં @ જાય. જેનામાં સમકિત ન હોય તેને પણ મોક્ષની ઇચ્છા થાય તોપણ તે દેવલોક અથવા મનુષ્યપણામાં જાય. પરંતુ બધા મનુષ્ય જ થાય એવું નહિ, પશુ પણ થાય. સારું કરે તો મનુષ્ય મનુષ્ય પણ થાય
અને બહુ સારું કરે તો મોક્ષે પણ જાય. છું. આ રીતે તેમની પણ શંકા ટળતા તે પણ પોતાના પરિવાર સાથે ભગવાનના શિષ્ય થઈ ગયા. હું
૬. મંડિતઃ છઠ્ઠા મંડિત નામના પંડિતને બંધમાં શંકા હતી.
એક વેદપંક્તિનો અર્થ એ કર્યો કે જીવ (સત્ત્વાદિ ગુણરહિત) સર્વ જગતમાં વ્યાપીને રહેલો છે. છે. પય-પાપથી બંધાતો નથી. સંસારમાં પરિભ્રમણ કરતો નથી, કર્મરૂપી બંધન ન હોવાથી છુટતો નથી અને કર્તા ન હોવાથી અન્યને છોડાવતો નથી. આમ, બંધ જેવી કોઈ વસ્તુ નથી.
પરંતુ બીજું વાક્ય એવું મળ્યું જેનો અર્થ એ થાય છે કે, દેહધારી જીવને સુખ-દુઃખની અનુભૂતિ થાય છે અને દેહરહિત જીવને સુખ-દુઃખ સ્પર્શતા નથી.