________________
હું અક્કલહીન. એક રૂપાળો, બીજો કદરૂપો. એક સ્વરૂપવાન તો બીજો કોઢિયો શું આ બધું ભગવાન (૨૩૯) છે.
કરે છે? ભગવાન તો મહાકરુણાસાગર છે, મહાશક્તિમાનું છે. તો પછી બધાયને સમાન જ કેમ
ન બનાવે ? “ભગવાને કર્યું.’ એમ કહેનારાને પણ કહેવું પડે છે કે, “ભલા, એ તો તે જીવોના જ પૂર્વભવનાં કર્મો પ્રમાણે ભગવાને સજા કરી કે ભગવાને ધનવાન બનાવ્યો. સારાં કર્મ કરે તેને શું ભગવાન સારું ફળ આપે. ખરાબ કર્મ કરે તેને ખરાબ ફળ આપે.'
આમ છેવટે પણ ‘કર્મને તો માનવાં જ પડે છે ને ? હવે જ્યારે છેલ્લે પણ ઈશ્વરકર્તુત્વવાદીઓને “કર્મ' માનવાં પડે છે તો પહેલાં જ કેમ કર્મ ન માનવાં? ભગવાનને વચ્ચે
વવાની કોઈ જરૂર જ રહેતી નથી ! વળી. કેટલીય વાર પરષાર્થ કરવા છતાં સીધું જ પરિણામ છે આવે એવું બનતું નથી. ઊંધું પરિણામ પણ આવતું જોવા મળે છે. પરીક્ષા માટે રાત-દિવસ Q વાંચવા છતાં કોઈ વિદ્યાર્થી નાપાસ કેમ થાય છે? પુરુષાર્થ તો પાસ થવાનો છે જ ને ? જેવો છે
પુરુષાર્થ, તેવું ફળ ન મળ્યું ને? તો આ ફળનું કારણ કર્મ સિવાય બીજું કોણ છે? દર્દીને જીવાડવા છે ઘણા પુરુષાર્થ કર્યા, છતાં તે દર્દી કેમ મરી ગયો? તેનું કારણ શું? કર્મ જ ને? આપણે જોઈએ છે. છે છીએ કે સાચો ધર્મી માણસ પણ ક્યારેક ભિખારી જોવા મળે છે, અને નાસ્તિક છતાં કોઈ માણસ હૈ
અમનચમન ઉડાવતો હોય છે. નાલાયક, દુરાચારી, વ્યભિચારી, છેલ્લામાં છેલ્લી કક્ષાનું પાપ છે કરતાં અચકાય નહીં, છતાંય જુઓ તો તેવા કોકનું શરીર હૃષ્ટપુષ્ટ હોય છે. શરીરને ગમે તેમ ફેકે,