SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ છે (બપોરે) પેટિયા ખાતર મરતી તે ડોશી પાછી ગઈ જંગલમાં. ભૂખી, તરસી અને થાકીને લોથ થઈ આ ગયેલી ! જેમ તેમ લાકડાં કાપીને, માથે ભારી મૂકીને લથડતે પગે આવતી હતી ત્યાં પ્રભુના જ (૨૩૨) છે. સમવસરણ પાસેથી પસાર થઈ. એ જ વખતે ભારીમાંથી એક લાકડું પડી ગયું. જ્યાં વાંકી વળીને ૨ કલ્પસૂત્રની છે , લાકડું લેવા જતી હતી ત્યાં તેના કાને પ્રભુની મધથી ય મીઠી વાણી પડી. વાણીની મીઠાશથી તે છે છઠ્ઠી વાચનાઓ એવી સ્તબ્ધ થઈ ગઈ કે ન હાલે કે ન ચાલે ! થાક, ભૂખ અને તરસ બધું ભૂલી ગઈ ! આવી હતી છે વાચના અભુત મીઠાશ પ્રભુની વાણીમાં! જાણે કે ખળખળ વહી જતા ગંગાના નીર. છે પ્રભુની મીઠાશ ભરેલી વાણીથી ઇન્દ્રભૂતિ સ્તબ્ધ થઈ ગયા. તરત જ પ્રભુ બોલ્યા, “હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! શું તમને જીવના અસ્તિત્વ અંગે સંદેહ છે કે આ જગતમાં જીવ જેવી વસ્તુ હશે કે નહિ? વેદની એક પંક્તિથી “જીવ છે.' બીજી પંક્તિથી “જીવ નથી', એવો અર્થ તમે તારવ્યો છે છે. આથી તમને શંકા પડી છે ને? પણ વેદનું એ વાક્ય વિરોધવાળું નથી. તે બંને વાક્યોનો હું સમન્વય થઈ શકે છે.” ભગવાને એમ ન કહ્યું કે “તમારા વેદની બે પંક્તિઓમાં વિરોધ છે તે છે વુિં બતાવે છે કે તમારા વેદ જુઠ્ઠા છે! માટે છોડી દો તે જુઠ્ઠા શાસ્ત્રને !'' તેમણે કહ્યું : ““યાદ્વાદ-દષ્ટિએ આ વેદપંક્તિઓ સાચી ઠરે છે પણ બન્ને પંક્તિઓનો સમન્વય છે કરવામાં તમે પાછા પડ્યા છો.” આમ કહીને પ્રભુને તેના હૃદયમાં પેસવાની-સંભાવના છે છે પ્રગટાવવાની-સુંદર ભૂમિકા તૈયાર થઈ. એક વાર પ્રભુ હૃદયમાં વસી જાય એટલે પછી આગળની છે. (૩) દરેક વાત સીધી ઊતરી જાય.
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy