________________
હરસ
આ બળદ ત્યાં ન જોવાથી પ્રભુને પૂછ્યું: “હે દેવાર્ય ! મારા બળદો ક્યાં ગયા?' પ્રભુ મૌન રહ્યા.
ગોવાળિયો આખી રાત શોધતો ખૂબ ગુસ્સે થયો અને લાકડું છોલીને બનાવેલા ખીલા (લાકડાંની (૨૨૨)
જાડી સળીઓ) પ્રભુના બે ય કાનમાં ઠોકી દીધા. કોઈ તે ખીલા કાઢી ન લે તે માટે બહાર નો ભાગ કલ્પસૂત્રની છે.
છઠ્ઠી વાચનાઓ કાપી નાખ્યો. ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં કાનમાં સીસું રેડતાં બાંધેલ નિકાચિત કર્મનો ઉદય અહીં
વાચનાં 2 થયો. જેના કાનમાં પ્રભુના આત્માએ સજારૂપે સીસાનો રસ નાંખ્યો તે જ જીવે પ્રભુના કાનમાં છે
(બપોરે) ગોવાળના રૂપમાં ખીલા ઠોક્યા ! છે ત્યાર બાદ સિદ્ધાર્થ નામના વણિકને ત્યાં પ્રભુ વહોરવા ગયા. ત્યાં ખરક નામના વૈધે પ્રભુને
જોયા. તેમના મુખ ઉપરથી વેદના જોઈને તે ખરક સમજી ગયો કે આ મહાત્માને શરીરમાં જરૂર છે કાંઈ પીડા છે. તેણે સિદ્ધાર્થને વાત કરી. બન્ને શલ્યનો ઉદ્ધાર કરવાની સામગ્રી લઈને ચાલ્યા. છે જ્યારે પ્રભુ કાયોત્સર્ગમાં ઊભા રહ્યા ત્યારે ખરક વૈધે તેમના શરીરની તપાસ કરી. કાનમાં જોતાં છે કીલક દેખાયા, તે કાઢવા માટેની વિધિ શરૂ કરી. પછી સાણસા લાવીને બન્નેએ એકી સાથે બન્ને છે કાનમાંથી ખીલા ખેંચી કાઢ્યા. તે વખતે પ્રભુને ભયંકર વેદના થઈ. તેથી એક તીણી ચીસ મુખમાંથી
નીકળી ગઈ. વેદનાની તે ચીસ એટલી તો ભયાનક હતી કે જાણે પર્વતોમાં ફાટ પડી. ચારે તરફ પશુ-પંખીની દુનિયામાં હાહાકાર મચી ગયો. ખીલા કાઢ્યા પછી રૂઝ લાવવા માટે સંરોહિણી નામનું ઔષધ લગાડવામાં આવ્યું, પછી તે બન્નેએ પ્રભુની ક્ષમાપના યાચી. તે વૈદ્ય અને વણિક