________________
તે કટપૂટના વ્યન્તરી (૨૧૨)
ત્યાંથી પ્રભુ શાલિશીર્ષ નામે ગામના ઉદ્યાનમાં કાયોત્સર્ગ કરીને ઊભા હતા. તે વખતે મહા કલ્પસૂત્રની મહિનો હતો. ત્યાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે અણમાનીતી રાણી હતી તેની ભૂલ અંગે વાસુદેવે છે ,
ગવાતુ છે છઠ્ઠી વાચનાઓ છેતેને કાઢી મૂકી હતી. તે મરીને કટપૂતના નામની વ્યંતરી થઈ હતી. પૂર્વભવનું વૈર સ્મરણમાં
વાચના આવતાં પ્રભુને શાન્ત જોઈને તે ઉપસર્ગો કરવા લાગી. તે વ્યંતરી તાપસનું રૂપ લઈને પોતાની આ બપોરે) જટામાં હિમ જેવું શીતલ પાણી ભરીને ઝીંકવા લાગી. આ ખૂબ ભયંકર ઉપસર્ગ હતો. પણ પ્રભુને નિશ્ચલ જોઈને છેવટે તે શાંત થઈ અને પ્રભુની સ્તુતિ કરવા લાગી. આ ઉપસર્ગ વખતે પ્રભુને છઠ્ઠનો તપ હતો. તે ઉપસર્ગ સમતાપૂર્વક સહન કરવાથી પ્રભુને વિશુદ્ધિ પ્રાપ્ત થઈ અને તેમને લોકાવવિજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રભુ ભદ્રિકા નગરીમાં છઠ્ઠી ચોમાસામાં તપ અને વિવિધ પ્રકારના અભિગ્રહો કરતા હતા.
ત્યાં ફરી છ માસને અંતે પાછો ગોશાળાનો મેળાપ થયો. પ્રભુ પારણું બહાર કરીને શેષકાળમાં મગધ ભૂમિમાં ઉપસર્ગોરહિત વિહાર કરવા લાગ્યા. પછી આલંભિકામાં સાતમું ચોમાસું રહ્યા.
ત્યાં ચાર માસખમણ કરીને પારણું બહાર કર્યું. પ્રભુએ આઠમું ચોમાસું રાજગૃહીમાં કર્યું, તથા છે ચતુર્માસી તપ કર્યું અને ઉદ્યાનમાં પારણું કર્યું. પછી સાંભળ્યું કે વ્રજભૂમિમાં ઘણા ઉપસર્ગોની છે. (૧૨) છે. સુલભતા છે તેથી ભારે કષ્ટો સહન કરવા માટે પ્રભુએ નવમું ચોમાસું ત્યાં કર્યું અને ચતુર્માસી તપ છે