________________
આવી રીતે ઈન્દ્ર મેરુ પર્વતના શિખર ઉપર જઈને ત્યાં દક્ષિણ દિશામાં આવેલ પાંડુક વનની
વિરાટ શિલા પર જઈને પ્રભુને પોતાના ખોળામાં લઈને પૂર્વસમ્મુખ તે બેઠા. તે વખતે દસ વૈમાનિક (૧૫૪) છેિ. તે
ઇન્દ્રો, વીસ ભવનપતિના ઇન્દ્રો, બત્રીશ વ્યંતરેન્દ્રો તથા બે જ્યોતિષ્ક ઇન્દ્રો એમ કુલ ૬૪ ઇન્દ્રો કલ્પસૂત્રની.
છે. પાંચમી વાચનાઓ
ઉપસ્થિત હતા. ત્યાં સોનાના, રૂપાના, રત્નોના, સોના-રૂપાના, સોના ને રત્નોના, રૂપા ને રત્નોના, સોના-રૂપા ને રત્નોના તથા માટીના આવા આઠ જાતિના દરેકના એક હજાર ને આઠ
વાચના
(સવારે) છે. કળશો તૈયાર કરવામાં આવ્યા. આ કળશ ૨૫ યોજન ઊંચા, બાર યોજન પહોળા અને એક છે યોજનના નાળચાવાળા હતા. સર્વ દેવોના મળીને એક કરોડ અને સાઠ લાખ કળશો અભિષેક છે
થયા. કળશોની માફક શૃંગાર, દર્પણ, રત્નકરંડક સુપ્રતિષ્ઠ એવા થાળ, પુષ્પ ચંગેરિકા વગેરે છે પૂજાનાં ઉપકરણો પણ દરેક જાતનાં એક હજાર ને આઠ તૈયાર કરવામાં આવ્યાં. તથા માગધ છે. છે વગેરેની તીર્થની માટી, ગંગા વગેરે નદીનાં જળ, પદ્મસરોવર વગેરેનાં પાણી અને કમળો, છે છે ક્ષુલ્લહિમવંત, વર્ષધર, વૈતાઢ્ય, વિજય તથા વક્ષસ્કાર વગેરે પર્વત પરથી સરસવ, પુષ્પ, ગંધ છે વગેરે સર્વ પ્રકારની ઔષધિઓને અચ્યતેન્દ્ર આભિયોગિક દેવોની મારફત મંગાવી લીધી. છે મેરુ-કંપના છે જે વખતે નાનકડા બાળ-ભગવાન સૌધર્મેન્દ્રના ખોળામાં છે. ત્યારે ઇન્દ્રને શંકા પડી કે છે (૧૫૪) વિરાટકાય કળશો વડે ૬૪ ઇન્દ્રો અને અસંખ્ય દેવો અભિષેક કરશે એ વખતે જે ધોધમાર ધારા