________________
આમ તે નાના શિષ્ય વારંવાર ગુરુને પ્રાયશ્ચિત્ત લેવાની યાદી આપી. તેથી ગુરુજીને એકદમ
ક્રોધ ચડ્યો, અને શિષ્યને મારવા માટે ઓઘો લઈને દોડ્યા. દોડવા જતાં વચમાં થાંભલો આવી (૨૦૪) છે.
જ ગયો. એની સાથે માથું જોરથી ભટકાતાં તે મૃત્યુ પામી ગયા. કલ્પસૂત્રની છે. વાચનાઓ છે
છે છઠ્ઠી ત્યાર બાદના ભવમાં કોઈ આશ્રમમાં પાંચસો તાપસીનો કૌશિક નામે અધિપતિ થયો. યુવાન ! આ વયે જ તેને કુલપતિનું પદ મળ્યું. સમગ્ર આશ્રમ ઉપર તેને કારમી મૂર્છા હતી. તેથી આશ્રમના આ બપોરે)
છે વાચના બગીચામાં કોઈને કદી ફળ-ફૂલ પણ લેવા દેતો નહિ. એના ત્રાસથી ૫૦૦ તાપસ ચાલ્યા ગયા. હું એક વાર બપોરના સમયે તે કુલપતિ આરામ કરતો હતો, ત્યારે કેટલાક રાજકુમારો બગીચાના છે છે પાછલા રસ્તેથી ચૂપચાપ અંદર ઘૂસ્યા. કોઈ કેરીના ઝાડ ઉપર, તો કોઈ સફરજનના ઝાડ ઉપર છે ચડ્યા પણ તેમાં જરાક અવાજ થઈ ગયો. તાપસને ખબર પડી ગઈ. તે એકદમ ઊભો થઈને હાથમાં કુહાડી લઈને રાજકુમારોને મારવા દોડ્યો. ત્યાં રસ્તામાં કૂવો આવ્યો. ક્રોધમાં ભાન ભૂલેલા તાપસને તેની ખબર ન પડી. તે કૂવામાં પડ્યો. અને હાથમાં રહેલ કુહાડી ખોપરીમાં ઝીંકાઈ ગઈ. ખોપરી ફાટી ગઈ અને તે તત્કાળ મૃત્યુ પામ્યો. ત્યાર બાદ તે દૃષ્ટિવિષ સાપ થયો. આ સાપની આંખોમાં એવી વિશેષતા હતી કે તે સૂર્યની સામે જુએ કે તરત આંખમાં આગ ઉત્પન્ન થાય. તેથી બધું બળીને ખાખ થઈ જાય.
(૨૦૪) લોકોની ઘણી ના છતાં પ્રભુ આ સાપને પ્રતિબોધવા માટે તે વનમાં ગયા અને ત્યાં કાયોત્સર્ગ