________________
છે છઠ્ઠી
છે લાલ કીડીઓ આવી. ચંડકૌશિકના શરીરને ચટકા ભરવા લાગી. અંદર જાય ને બહાર નીકળે.
આમ તેનું શરીર ચાળણી જેવું કરી નાખ્યું. પૂરી સમતા ધરીને સાપ ચૂપચાપ પડી રહ્યો. ભગવાન કલ્પસૂત્રની છે 15
પણ જાણે કહેતા હતા કે ““હવે બાજી બગાડીશ નહિ. સૌ સારાં વાનાં થશે.' અત્યંત સમાધિપૂર્વક વાચનાઓ છે અનશન કરીને સાપનો જીવ મૃત્યુ પામીને સહસ્રાર નામનાં આઠમા દેવલોકમાં દેવ થયો. પ્રભુએ છે
* છે વાચના છે તેના આત્માની સમાધિ કાયમ રાખવા માટે પંદર દિવસ સુધી ત્યાં જ ઊભા રહ્યા.
(બપોરે) છે. કોઈ પણ પાપ-સંસ્કારને માર્યા વિના જો મરવાનું થાય તો તે પાપ-સંસ્કાર ઉત્તરોત્તર કેવો
ફલતો-ફાલતો જાય છે ? અને તેને માટે અનુકૂળ એવાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ કેવા સામે * આવીને પડે છે કે જેથી તે સંસ્કાર વધુ ને વધુ મજબૂત થતો જાય. ચંડકૌશિકના પ્રસંગમાં જ આબેહૂબ જોવા મળે છે.
| મુનિ જીવનના ભવમાં તે આત્મા પાસે મારવા માટે રજોહરણ-દ્રવ્ય હતું, પછીના બે જીવનમાં છે કુહાડો અને દષ્ટિવિષ દ્રવ્યો આવી ગયાં. એકેકથી બીજું ભયંકર.
આવી રીતે ક્ષેત્રનો પણ વિસ્તાર થતો ગયો. ઉપાશ્રય, ઉપવન અને છેલ્લે વિરાટ વન. કાળ પણ વ્યાપક થતો ગયો. માત્ર વૃદ્ધાવસ્થાનો કાળ, યૌવનથી તમામ કાળ અને જન્મથી જ ક્રોધનો કાળ.