________________
કરી હતી તે આત્મા હવે સ્વેચ્છાએ દુ:ખ ભોગવીને પાપકર્મનો ક્ષય કરવાની સાધનાના માર્ગે ચાલ્યા. ઉપસર્ગો - સાડા બાર વર્ષ સુધી ઘોર પરિષદો અને ઉપસર્ગોની અગનવર્ષાને એકાકીપણે ઝીલનારા છે ભગવાનને આપણે હવે ભગવાન તરીકે જોઈએ તેના કરતાં તેમને “મા” તરીકે જોઈએ એ વધુ છે ઉચિત છે. “મા પોતે કષ્ટ સહીને સંતાનોને શાંતિ આપે છે. ભગવાન પોતે ઉપસર્ગ સહીને, કૈવલ્ય પામીને જીવમાત્રને સુખ-શાંતિ આપે છે, જાણે કે વિશ્વનું જય-મંગલ કરવા માટે જ ભગવાન પોતે બધું સહન કરે છે. મા ગરીબ હોય તોય દળણાં દળીને, પાણી ભરીને, પાટા બાંધીને દીકરાને ભણાવશે, મોટો કરશે. મા જે પુરુષાર્થ કરે છે, તેથી અધિક પુરુષાર્થ ભગવાન કરે છે. કેમકે તેમને તો વિશ્વના સર્વ જીવોનો અભ્યદય કરવો છે. પચ્ચીસમા ભવમાં એક લાખ વર્ષ સુધી ભગવાન છે લગાતાર માસખમણ ને પારણે માસખમણ કરે છે. કુલ અગિયાર લાખે અંસી હજાર છસો પિસ્તાલીસ છે મા ખમણ કરે છે. આવી ઘોર તપશ્ચર્યા શું પોતાના જ મોક્ષ માટે કરી? હા, તેમ તો ખરું જ પરંતુ એ પણ ખરું જ ને કે આવા ઉગ્ર તપના યોગ સાથે જે જીવમાત્રનું હિત આરાધવાની પૂર્વથી જ છે.
9િ (૧૮૯) કરુણા હતી તેણે જ મુખ્યત્વે તેમને તીર્થંકરદેવ બનાવ્યા છે ને? આ દષ્ટિથી એમ પણ કહી શકાય