________________
બલિદાનની આ વિરાટ સંકલ્પગાથાથી રોમરોમમાં આવતાં પ્રશસ્ત શૌર્યની બાહ્ય અભિવ્યક્તિ કરતી આ ક્રિયામાં, હિંસા થવાની વાત ઊભી કરશું તો જિનપૂજાદિમાં ક્યાંય ઊભા નહિ રહી શકીએ એની સહુ નોંધ લે.
એવો કોઈ પણ ધર્મ આપણા વર્તમાન જીવનમાં છે ખરો કે જેમાં લેશ પણ હિંસા થતી ન હોય ? છે અરે ! માસખમણનું તપ કરશું તો ય તે વખતે આપણા પેટમાંના અનેક કીડા-કરમિયા વગર
ખોરાકે મરી જ જવાના છે ! દેરાસર બંધાય કે સ્થાનક બંધાય, મુહપત્તિ બાંધીને બોલાય કે છેસાધર્મિકોનો જમણવાર કરાય; બધે હિંસા છે. છે હવે વાત એટલી જ છે કે, હિંસારૂપે પાવલી ખોઈને શુભભાવોની અદ્ભુત વૃદ્ધિ કરવારૂપ છે 8 રૂપિયા કમાઈ લેવો જોઈએ. જો પાવલી ખોવાની પણ ના, તો ગૃહસ્થથી રૂપિયો કદી કમાઈ શકાય છે
તેમ નથી. છે (ચોથા વ્યાખ્યાનમાંનું બાકી રાખેલું નીચેનું વ્યાખ્યાન બપોરે સ્વપ્ન ઊતર્યા બાદ વાંચવાનું. તે છે & વખતે જ્યારે “ત્રિશલા દેવીએ જન્મ આપ્યો” શબ્દો બોલાય ત્યારે તે બોલતાંની સાથે જ શ્રીફળ છે
વધેરાય.) શ્રીફળ ઉપાશ્રયની બહાર વધેરાય તો ત્યાં જ સાંજે થનારા પ્રતિક્રમણમાં મુસીબત ન
છે (૧૪૩)
આવે.]