________________
રાજા કર્ણદેવે કાયિક અનાચાર ભલે ન સેવ્યો પરન્તુ તેણે જે માનસિક અનાચાર સેવ્યો તેણે સિદ્ધરાજના કામાન્ય જીવનમાં શું મહત્ત્વનો હિસ્સો નહિ નોંધાવ્યો હોય ?
માતાપિતાના મનના પણ વિકારો સંતાનને બરબાદ કરવામાં કેવો મોટો ભાગ ભજવે છે? એ સત્ય ઉપર્યુક્ત પ્રસંગથી આંખ સામે આવીને ઊભું રહી જાય છે. એ ત્રિશલાદેવીને દોહદ
ગર્ભના પ્રભાવથી ત્રિશલાદેવીને શુભદોહદ થવા લાગ્યા કે, “હું મારા હાથથી દાન આપું. સદ્ગુરુઓની જ સેવા કરું. દેશમાં ‘અમારિ પડહ વગડાવું, કેદીઓને કારાગૃહમાંથી મુક્ત કરાવું, સમુદ્ર, ચંદ્ર અને અમૃતનું છે
પાન કરું. ઉત્તમ પ્રકારનાં ભોજન કરું, આભૂષણો ધારણ કર્યું અને હાથી ઉપર બેસીને ઉદ્યાનમાં આમોદજ પ્રમોદ કરું.” આ બધા રાણીના દોહદ મહારાજા સિદ્ધાર્થે પરિપૂર્ણ કર્યા.
છે સૂચના
છે. અહીં આપણે આ વ્યાખ્યાન અધૂરું મૂકી દેવાનું છે. કલ્પસૂત્રના આ ચાલુ ચોથા વ્યાખ્યાનનું એક છે
સૂત્ર હજી બાકી રહે છે. તેમાં પ્રભુના જન્મનું વાંચન આવે છે. આ સૂત્રનો ભાવ બપોરે સ્વપ્નમાં હું હું ઊતરી ગયા બાદ પાંચ મિનિટમાં જણાવવામાં આવશે. આ સૂત્ર બપોરે વંચાય એટલે પ્રભુના હૈ ,
મ છે (૧૪૧) જન્મની વધામણીની ખુશાલીમાં શ્રીસંઘના શ્રાવકો અને શ્રાવિકાઓ ત્યાં જ શ્રીફળ વધેરીને તેની શેષ