________________
ચોથી
માગ્યા. નમુંજલાએ નફરત દાખવવા સાથે ઝટ આપી દીધા.
એ વસ્ત્રો લઈને મન્દીશ્વર મીનળદેવી પાસે ગયા અને નમુંજલાનાં વસ્ત્રો પહેરીને સંધ્યા (૧૪૦)
સમયે રાજા કર્ણદેવ પાસે હાજર થવાની સૂચના કરી દીધી. ત્યાંથી રાજા પાસે જઈ મન્ત્રીએ રાજાને કલ્પસૂત્રની વાચનાઓ કહ્યું કે, “ઘણી સમજાવટ બાદ નમુંજલાએ વાત સ્વીકારી છે પણ એણે શરત કરી છે કે તે સંધ્યા
વાચના સમયે જ આવશે અને આવતાંની સાથે બધા દીવા બુઝાવી દેવા પડશે.''
(સવારે) રાજા કર્ણદેવે એ શરતનો સ્વીકાર કર્યો. સંધ્યા થતાં નમુંજલાના વેશમાં મસ્ત્રી દ્વારા તૈયાર છે કરાયેલા મીનળદેવીએ પ્રવેશ કર્યો. દીપક બુઝાયા. મત્રીશ્વરની સૂચના મુજબ મીનળદેવીએ છે શયામાં રાજાની વીંટી આંગળીયેથી ખેંચીને કાઢી લીધી. છે સવાર પડી. વાસના શાંત થતાં રાજા કર્ણના પશ્ચાત્તાપનો આરોવારો ન રહ્યો. મન્ત્રીના આવતાં છે જેમાં બે હાથે ઢાંકી દઈને કહ્યું, “હમણાં જ ચિતા સળગાવ. મેં ઘોર પાપ કર્યું છે. મારી બદચાલનું છે છે કાલે મારી પ્રજા અનુકરણ કરશે ! હાય ! હું શું કરી બેઠો !''
રાજાનો સાચો પશ્ચાત્તાપ જાણીને મસ્ત્રીએ સાચી વાત જણાવી. મીનળદેવી પાસેથી વીંટી પણ છે વાતની સાક્ષી તરીકે બતાડી. રાજાને શાત્તિ થઈ. મસ્ત્રીએ મહાબુદ્ધિમત્તાથી પોતાને બચાવી લીધો છે એ બદલ રાજા કર્ણ મંત્રીનો પુનઃ પુનઃ આભાર માનવા લાગ્યો.
હું (૧૪૦) એ રાત્રે જ મીનળદેવીને ગર્ભ રહ્યો. એ ગર્ભ તે જ ભાવિનો પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ. હું