________________
છે જેમ દેવોમાં મહાન ઇન્દ્ર છે, જેમ હાથીઓમાં શ્રેષ્ઠ ઐરાવત છે, જેમ રાજાઓમાં મહાન રામ છે, (૩૪) હું જેમ બાણાવળીમાં અર્જુન સર્વશ્રેષ્ઠ છે, તેમ શાસ્ત્રોમાં ઉચ્ચતમ કક્ષાનો ગ્રંથ આ કલ્પસૂત્ર છે. પહેલી કલ્પસૂત્રની વૈદ્યના ત્રીજા ઔષધની જેમ તે સર્વથા લાભકારી છે. તેનું વાંચન “પશ્ચાનુપૂર્વીથી થશે, એટલે હું વાચના વાચનાઓ આ છેલ્લેથી શરૂઆત થશે. પ્રથમ મહાવીર ભગવાનનું જીવનચરિત્ર વંચાશે, પછી ૨૩મા તીર્થંકર (સવારે)
આ પાર્શ્વનાથ ભગવાનનું જીવનચરિત્ર, પછી ૨૨મા તીર્થંકર નેમિનાથ ભગવંતનું ચરિત્ર વંચાશે.
ત્યાર બાદ ૨૧મા, ૨૦માં કરતાં કરતાં બીજા તીર્થંકરદેવ અજિતનાથ સુધી આંતરા જ કહેવાશે. છે. ત્યાર પછી પહેલા પરમાત્મા ઋષભદેવનું જીવનચરિત્ર વંચાશે. આ પ્રમાણે ૨૪ તીર્થકરોનું વર્ણન જ પૂર્ણ થયા પછી પાટ પરંપરા ઇન્દ્રભૂતિ ગૌતમ, સુધર્માસ્વામી, જંબુસ્વામી વગેરેનાં જીવનચરિત્ર જ આવે, ત્યાર પછી સમાચારી વંચાશે. સમાચારી એટલે મુનિજીવનની વિવિધ આરાધનાઓ.
(૧) પશ્ચાનુપૂર્વીથી ૨૪ તીર્થકરોનું જીવનચરિત્ર (૨) સ્થવિરાવલિ પાટ પરંપરા (૩) છે છે સાધુજીવનની આરાધના. છે કલ્પસૂત્ર વિધિપૂર્વક વાંચે, સાંભળે અને સહાય કરે તેને મોટો લાભ થાય. જે ૨૧ વખત સતત
કલ્પસૂત્ર વાંચે, ને તે જે સાંભળે તેમજ સાંભળી ન શકે તો સાંભળવા માટેની સહાય કરે; અનુકૂળતા છે @ કરી આપે, એ બધાયને ઘણો લાભ થાય. પત્ની હોય તે પતિને કહે, “તમે જાવ ને અખંડ છે. (3) છે કલ્પસૂત્ર સાંભળો, હું ઘરનું બધું સંભાળી લઈશ.'' તો પત્નીને પણ લાભ થાય. દેરાણી