________________
છે પોતાની સાથે એક પંક્તિમાં ભોજન માટે બેસાડ્યા. “હું માલિક છું આ મારા નોકરો છે,’ એવો છે છે ભેદભાવ નયસારના જીવનમાં ન હતો. નયસાર એમ માનતા કે હું આ મારા માણસોની મદદથી
સુખી છું. સેવકોના દિલમાં સદાય એ ભાવના હતી કે અમો અમારા માલિકના પ્રતાપે સુખી છીએ. છે છે. શેઠ અને નોકર વચ્ચે આવો મીઠો સંબંધ આપણા દેશમાં પ્રાચીન કાળે ઘણો સુંદર હતો અને હું છે ઉભય વર્ગ પોતપોતાની ફરજમાં પરાયણ રહેતો હોવાથી સહુ કોઈના જીવનમાં શાંતિ હતી. ગ્રામમુખી છે છે નયસારના આત્મમંદિરમાં તો તીર્થંકર પદની યોગ્યતા વિદ્યમાન હતી, એટલે એમના જીવનમાં છે છે. સેવકો પ્રત્યે આવી ઉદારતાભરી કૌટુંબિક ભાવના અંગે શું આશ્ચર્ય હોય! છે નોકર-ચાકર પ્રતિ પ્રાચીન કાળની કૌટુંબિકભાવના આપણા સુપ્રસિદ્ધ કલ્પસૂત્રના મૂળમાં છે સેવક કિંવા નોકરવર્ગ માટે (કૌટુંબિક પુરુષ) શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આપણા દેશમાં છે છે જ્યાં સુધી નોકર-ચાકર પ્રતિ શ્રીમંતવર્ગના દિલમાં કૌટુંબિક ભાવના હતી ત્યાં સુધી નોકરિયાત છે. ધારો, સામ્યવાદ કે સમાજવાદને સ્થાન ન હતું. પરંતુ નોકર-ચાકર પ્રતિ શ્રીમંતવર્ગની કૌટુંબિક છે ભાવનામાં જ્યારથી પરિવર્તન થયું અને નોકરિયાત વર્ગ પણ કર્તવ્યમાં જ્યારથી પોતાની છે વફાદારીમાંથી-ક્રમશઃ શિથિલ થતો ગયો ત્યારથી જુદા જુદા ધારાઓ અને વાદોનો પ્રારંભ થયો છે અને ઉભય વર્ગમાં શાંતિ તેમ જ વિશ્વાસના સ્થાને અને અવિશ્વાસનું સ્થાન પ્રગટ્યું.
(૭૧).