________________
(૮૧)
છે ચોથો ભવ હું બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. છે પાંચમો ભવ છે. કોલ્લાક નગરમાં ૮૦ લાખ પૂર્વના આયુષ્યવાળા બ્રાહ્મણ થયા. ત્યાં ત્રિદંડી બન્યા. ત્યાર પછી છે પુષ્કળ સંસારભ્રમણ થયું. છે. સંસ્કારોના વડલા કેવા ભયાનક હોય છે ? જે સંસ્કાર પડ્યો હોય તે આગળ ને આગળ છે ચાલ્યા જ કરે. એક વિચારનું વારંવાર જોરદાર પુનરાવર્તન કરો તો તે વિચાર આત્મામાં આ [અનુબંધરૂપ સંસ્કાર બની જાય, ગયા ભવમાં મરીચિ ત્રિદંડી હતો. તે આ ભવમાં પણ મિથ્યા
મત ચલાવનાર ત્રિદંડી થયો. હું છઠ્ઠો ભવ છે ધૂણા નગરીમાં ૭૨ લાખ પૂર્વના આયુવાળો પુષ્પ નામે વિપ્ર બન્યો. ત્યાં ફરી ત્રિદંડી બનીને મિથ્યા મત ફેલાવ્યો. સાતમો ભવા
સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.