________________
હૈ તેરમો ભવ (૮૩) હું ચોથા દેવલોકમાં દેવ થયા.
છે ચૌદમો ભવ
રાજગૃહીમાં ૩૪ લાખ પૂર્વાયુવાળા સ્થાવર નામના બ્રાહ્મણ થયા. ત્રિદંડી બનીને વળી છે મિથ્યામત પ્રસરાવ્યો. છે પંદરમો ભવ છે પાંચમા દેવલોકમાં દેવ થયા. આ સોળમો ભવ
આ મહત્ત્વનો ભવ છે. અહીં ૧ કોટિ વર્ષાયુવાળા વિશ્વભૂતિ નામે યુવરાજ પુત્ર થયા. તેણે જ સંભૂતિ નામના મુનિ પાસે દીક્ષા લીધી. મરીચિના ત્રીજા ભવમાં દીક્ષા થઈ હતી પછી હવે અહીં આ સોળમા ભવમાં દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી એક હજાર વર્ષ ઘોર તપશ્ચર્યા કરે છે. જ એકવાર માસખમણના પારણે ગોચરી લેવા ગયા ત્યાં રસ્તામાં જતી ગાય સાથે તે અથડાઈ છે [ પડ્યા. ઉપવાસના કારણે શરીરમાં શક્તિ ઓછી હતી તેથી તે પડી ગયા. લગ્નની જાનમાં આવેલા નવ યુવાનોએ તેમને જોયા. તે યુવાનોમાં તેમના કાકાના દીકરા વિશાખાનંદી પરણવા આવ્યા