________________
છે. માંડલિક રાજાની માતા બનનાર તે ચૌદ મહાસ્વપ્નમાંથી કોઈ એક મહાસ્વપ્ન જોઈને જાગ્રત
(૧૨૩) એ થાય છે.)
ત્રિશલા મહારાણીએ જે ચૌદ મહાસ્વપ્નો જોયાં છે તે મંગલકારી છે. તે પુત્રલાભ, અર્થલાભ, રિ સુખલાભ, રાજ્યલાભ, ભોગલાભ વગેરે કરાવનારાં છે.' છે “ત્રિશલા મહારાણી નવ માસ અને સાડા સાત દિવસ પસાર થતાં પુત્રરત્નને જન્મ આપશે. તે છે
કળમાં દીપક સમાન, ધ્વજ સમાન, પર્વત સમાન, મુગટ સમાન, તિલક સમાન થશે. તે કીર્તિ છે વધાવનાર, કુળની સમૃદ્ધિ કરનાર, સરહદને જીતનાર, દુશ્મનો-દુષ્ટોને પ્રિય બનનાર થશે.” છે ત્યાર પછી સ્વપ્નપાઠકોએ ચૌદ મહાસ્વપ્નોનો જુદો જુદો અર્થ બતાવ્યો. સ્વપ્નપાઠકો કહે છે છે છે કે આ પુત્રરત્ન કાં તો અરિહંત થશે અથવા તો ચક્રવર્તી રાજા થશે. એટલે શૂરવીર, ચતુરંગી જ સેનાયુક્ત, ચારેય દિશાના અંત સુધી ભૂમંડળના સ્વામી ચક્રવર્તી રાજ્યપતિ રાજા થશે. અથવા તો છે આ ત્રણ લોકના નાથ-ધર્મ-ચક્રવર્તી, ધર્મચક્રનું પ્રવર્તન કરનારા ચક્રવર્તી જિનેશ્વર થશે. સિદ્ધાર્થ રાજા આ સ્વપ્નપાઠકો પાસેથી સ્વપ્નનું ફળ સાંભળી, સમજીને અત્યંત પ્રસન્ન થયા, હૈયું હર્ષવિભોર બની ગયું અને તેમણે કહ્યું, “આપે જે કહેલ છે, તે સત્ય છે, તેનો હું વિનયપૂર્વક સ્વીકાર કરું છું.' સ્વપ્નપાઠકોને પ્રીતિદાન
છે. (૧૨૩) પ્રસન્ન થયેલા સિદ્ધાર્થ રાજાએ સ્વપ્નપાઠકોને વિપુલ પુષ્પસુગંધિત ચૂર્ણ, પુષ્પમાળાઓ, છે