________________
(૧૦૯)
હવે સિદ્ધાર્થ મહારાજા વ્યાયામ શાળામાં પ્રવેશ કરે છે. વ્યાયામશાળાની ક્રિયાઓ રજૂ કરતાં હું પહેલાં પ્રસંગતઃ અહીં એટલું જણાવવું જરૂરી છે કે, આર્યાવર્તમાં મોક્ષને જ સાચો સાધ્ય પુરુષાર્થ છે
ગણવામાં આવ્યો છે. તેને સિદ્ધ કરવા માટે અત્યંત જરૂરી કેટલાક ગુણોમાં નિર્વિકારિતાનું સ્થાન છે છે. આ નિર્વિકારિતાને સિદ્ધ કરવા માટે કેટલાક મુમુક્ષુઓને વ્યાયામ સાધક બની જતો હોય છે. આથી વ્યાયામને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેથી બ્રહ્મચર્ય સહજ બને છે. શક્તિનું ઊર્ધ્વકરણ કરવા માટે વ્યાયામની આવશ્યકતા અને અગત્યતા માનવામાં આવી છે. શરીરમાં સાત ધાતુ છે ખોરાકમાંથી ઉત્પન્ન થાય છે. તે સાત ધાતુ તૈયાર થવાને ૪૯ દિવસ લાગે છે. લોહી, મેદ, મજ્જા, માંસ, અસ્થિ વગેરે પ્રત્યેકને તૈયાર થવા માટે સાત દિવસ લાગે છે. એટલે કે સાત દિવસે એક ધાતુ હું તૈયાર થાય છે. સાતમા અઠવાડિયામાં એટલે કે ૪રમા દિવસથી તે ૪૯મા દિવસ સુધીના ગાળામાં છે હ મુખ્ય શક્તિ તૈયાર થાય છે. ટૂંકમાં આહારનું પૂરું પરિણામ ૪૯ દિવસે તૈયાર થાય છે. વીર્ય એ છે શરીરની શક્તિ છે. વાસના સામે વિશિષ્ટ વીર્યનું બળ ટક્કર ઝીલી શકે છે. જેના વડે નિર્વિકારપણું 6 પ્રાપ્ત કરી શકાય તે ખૂબ મહત્ત્વની બાબત ગણાય. મારી-પીટીને નહિ પરંતુ સહજ સ્વાભાવિક રીતે છે મનને બ્રહ્મચર્ય તરફ વાળી દેવું હોય તો શક્તિનું ઊર્વીકરણ કરવું જ રહ્યું. જે આખા શરીરમાં જ ન બનીને પ્રસરી જાય, પછી તે ઓજ, ‘તેજ' બની જાય. જેઓ આ સિદ્ધિ હાંસલ કરી શકતા નથી
(૧૦૦)