________________
છે તેઓ અશુદ્ધ તન અને મન દ્વારા તીવ્ર વેગે દુર્ગતિની ખાઈ તરફ ધકેલાઈ રહ્યા છે. આથી જ છે (૧૧૦) છે. વ્યાયામને અગત્યનું સ્થાન આપેલ છે.
ત્રીજી કલ્પસૂત્રની છે હવે મૂળ વાત પર આવીએ.
વાચના વાચનાઓ છે મહારાજા સિદ્ધાર્થના થાકને દૂર કરવા માટે વિવિધ ઔષધમિશ્રિત શતપાક, લક્ષપાક, સહસ્રપાક
(સવારે) છે વગેરે સુગંધિત તેલથી તૈલમર્દકોએ મર્દન કર્યું. અનેક ઔષધિઓ સાથે જેને શાસ્ત્રવિધિથી ભઠ્ઠીમાં હ સો વખત પકવવામાં આવે તે શતપાક તેલ કહેવાય, લાખ વાર પકવવામાં આવે તે તેલ લક્ષપાક
કહેવાય. આ તેલ અતિ મૂલ્યવાન અને ગુણકારક હોય છે. માલિશ કરનાર કેટલાક માણસો તેલને છે શરીરની અંદર ઉતારે. બીજા માલિશ કરનારા કેટલાક માણસો ચામડીનાં છિદ્રો દ્વારા ઊતરેલા તેલને
બહાર કાઢે, આથી ફક્ત સ્નિગ્ધતા જળવાય. થાક ઊતરી જાય. અંદર ગયેલા તેલને બહાર કાઢવું જ જોઈએ; નહિ તો તેનું અજીર્ણ થવાનો સંભવ રહે. છે સ્નાનવિધિ છે ત્યાર બાદ સિદ્ધાર્થ મહારાજા સ્નાનગૃહમાં ગયા. ત્યાં અનેક પ્રકારના પાણીથી વિધિપૂર્વક છું છે નિષ્ણાતોએ સ્નાન કરાવ્યું. કલ્યાણપ્રદ ઉત્તમ સ્નાન કર્યા પછી મુલાયમ સુગંધિત વસ્ત્ર (ટુવાલ)થી છે શરીર લૂછવામાં આવ્યું.