________________
છે અરે, શું વાત કરું? સસરાના મરણ બાદ પણ જે ઓટલે બેસીને સસરા રોજ દાતણ કરતાં તે (૧૧) છે ઓટલેથી પસાર થતી વહુ લાજ કાઢતી ! આજે આવી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની મશ્કરી કરીને ત્રીજી કલ્પસૂત્રની છે તેની ઘોર હાંસી ઉડાવાઈ છે. એના જે કટું પરિણામો આવ્યાં છે તે આજે સ્પષ્ટરૂપે કુટુંબોમાં જોવા વાચના
હું મળે છે. મર્યાદાભ્રષ્ટ બનેલાં કુટુંબોમાં દુરાચાર અને ક્લેશ સિવાય કશું જોવા મળતું નથી. સુંદર (સવારે)
મજાની જિનવાણી સાંભળનાર કોક ભાગ્યશાળીના જીવન પણ જ્યારે વાસનાપીડિત જોવા મળે છે છે ત્યારે પારાવાર દુઃખ થાય છે. વાસના ભૂખારડી બની ગઈ છે. છપ્પનીઆ દુકાળના દુકાળિયાની જ અદાથી જાણે કે વાસના પીડિતો વાસના-ભોજન ઉપર તૂટી પડેલાં જોવા મળે છે. આ આજના કેટલાક યુવાનો ને યુવતીઓ જાહેર સ્થળોએ હોટલ રૂમમાં, કૉલેજના કમ્પાઉન્ડમાં છે જ કેવા અશ્લીલ ચેનચાળા ખડા કરે છે ! ચોતરફ વાસના કે વિકારની ભૂતાવળો ખડી થઈ ગઈ છે. હું ૨ વિકૃતિનો વાયરો અતિ ભયાનકરૂપ લઈને હિન્દુપ્રજા ઉપર ત્રાટક્યો છે. શત્રુઓની ઇચ્છા છે કે છે
આ પ્રજા તનથી અને મનથી જો ભ્રષ્ટ થઈને સાવ દુર્બળ થઈ જાય તો હિન્દુસ્તાનનો કબજો ફરીથી લેવાનું કામ સાવ સરળ થઈ પડે. એની ધરતીમાં ધરબાયેલી અઢળક ખનીજ સંપત્તિ પામીને માલંમાલ છું થઈ જવાય. આ માટે તે લોકોએ ભારતીય પ્રજાના માથે સહશિક્ષણ, વિદેશી-સ્ટાઈલનું શિક્ષણ, અધાર્મિક
(૧૧૪) શિક્ષણ, વિકતિજનક શિક્ષણ ઠોકી બેસાડ્યું છે. તેના ધાર્યા પરિણામ મળ્યાં છે. નવી પેઢી દારૂ,