________________
: - Sતા .
છે એ ખ્યાલ રાખવો કે સારું સ્વપ્ન આવે તો સૂવું નહીં. ખરાબ સ્વપ્ન આવે તો અવશ્ય સૂઈ જવું. છે (૧૦૭) છે સૂઈ જવાથી જે સ્વપ્ન આવ્યું હોય તેનું ફળ હણાઈ જાય છે. સારું સ્વપ્ન આવ્યા બાદ રાત્રિભર છે
છે જાગવું, અને ધર્મજાગરિકા કરવી. તે વખતે નવકારમંત્રનો જપ કરવો. સ્તવનો બોલવા વગેરે. છે
પ્રભાત થયું. સિદ્ધાર્થ અને ત્રિશલાદેવીનો પુત્રપ્રાપ્તિનો આનંદ સમાતો ન હતો. રાજાએ કૌટુંબિક છું માણસોને વહેલી સવારે બોલાવ્યા.
કૌટુંબિક માણસો એટલે સેવકો, નોકર, ચાકરોને, કુટુંબના માણસો' કહેવાતા. આ શબ્દપ્રયોગની પાછળ વિજ્ઞાન છે. તે એ છે કે નોકરોને નોકરની જેમ નહિ પણ કુટુંબીજન-સ્વજનની છે જેમ રાખવા. આજે નોકરોનાં તન, મન અને જીવન જે વધુમાં વધુ નીચોવી શકે તે જ શ્રેષ્ઠ શેઠ 2 ગણાય છે. લુચ્ચા અને સ્વાર્થી મિત્રો પાછળ હોટલ વગેરેમાં કેટલું ધન ખર્ચી નંખાય છે? જ્યારે છે
આપણો નોકર ગંદાં કપડાં ધૂએ છે, ગંદાં વાસણ સાફ કરે છે. ગંધાતા ઓરડા સાફ કરે છે, અને હું છે છતાં તેના પ્રત્યે લેશમાત્ર દયાભાવ નહિ ! તેના પ્રત્યે હમદર્દી પણ નહિ ! ફક્ત સો રૂપિયાના છે પગાર-વધારાની હમદર્દી બતાવો તોય તે ખુશ થઈ જશે. પણ આજના સુખી લોકો તો જેટલો નીચોવાય તેટલો તેને નીચોવે છે. જેટલો સતાવાય તેટલો સતાવે છે. આ શોષણખોરીના છે પ્રત્યાઘાતરૂપે શેઠ લોકોના ખૂન કે તેમના ઘરોમાં લૂંટફાટ વગેરે આવ્યા વિના રહેવાના નથી.]