________________
છે ઉપર ભ્રમરોનાં ટોળા જામ્યાં હતાં. તે ઇદ્રના હાથી-ઐરાવત જેવો મલપતો હતો, મહા મેઘની છે (૯૮) હું માફક ગંભીર ગર્જના કરતો અને સર્વ લક્ષણોથી યુક્ત હતો.
બીજી કલ્પસૂત્રની છે.
વાચના છે આવા હાથીને ત્રિશલાદેવીએ પોતાના મુખમાં પ્રવેશતો જોયો. વાચનાઓ
(બપોરે) (૨) વૃષભ તે સફેદ કમળોથી વધુ સફેદ હતો. સુંદર ખૂંધવાળો, અતિ સુકુમાર રુવાંટીવાળો, માંસલ અંગોવાળો, સુંદર આકૃતિવાળો, શિંગડાવાળો, તથા શુભ્ર-નિર્દોષ દંતપંક્તિવાળો હતો.
(૩) સિંહતેક્ષીરસાગર જેવો સફેદ, તીણ દાઢવાળો, હૃષ્ટપુષ્ટહોઠવાળો, લાલ કમળ જેવા તાળવાવાળો, એ લપલપતીમોટી જીભવાળો, ચકરવકર થતીઆંખોવાળો, વિશાળ ઉર-સાથળ-વાળો, લાંબી કેશવાળીવાળો,
વાંકી વળેલ પૂંછડીવાળો, સૌમ્ય દેખાવવાળો અને તીણ નખવાળો હતો. છે (૪) લક્ષ્મી તે મૂળ (મુખ્ય) કમળમાં બેઠા છે. તેની ચોપાસ કમળનાં ૬ વલય છે. તેમાં એક છે કરતાં બીજું મોટું છે. કમળનાં ૬ વલયોની વચ્ચે મૂળ કમળ ઉપર લક્ષ્મીદેવી બેઠા છે. આ વલયનાં છે હું કુલ કમળો ૧,૨૦,૫૦,૧૨૦થાય છે. લક્ષ્મીજીના પગ મનોહર તથા કાચબા જેવા છે; તેના નખ
લાલ છે, સુકુમાર ચરણ છે, શ્રેષ્ઠ આંગળીઓ છે. તેના સાથળ હાથીની સૂંઢ જેવા માંસલ છે. છે સોનાનો સુંદર કંદોરો તેણે પહેર્યો છે. તેની સુકુમાર રોમરાજી છે. વિવિધ પ્રકારના આભૂષણવાળા,
(૯૮).