________________
હું પુણ્યાનુબંધ સહિતનો પાપકર્મનો ઉદય સારો પણ પાપાનુબંધ સહિતનો પુણ્યકર્મનો ઉદય (૮૮) છે પણ ખરાબ.
બીજી કલ્પસૂત્રની છે. વર્તમાનકાળના ઘણાબધા સુખી લોકો દોષોથી ભરપૂર દેખાય છે તેનું કારણ– તેમનો પુણ્યોદય છે વાચના વાચનાઓ છે પાપાનુબંધી છે – તે છે.
(બપોરે) આ ત્રિપુષ્ઠ વાસુદેવનું પાપાનુબંધી પુણ્યા તે વાસુદેવ ત્રણ ખંડમાં સ્વામી હોવા છતાં પાપાનુબંધી પુણ્યોદયવાળા હતા. અને એથી જ મળેલી છે
ાહ્ય સુખની વિપુલ સામગ્રી પાછળ એ વાસુદેવના હૃદયમાં તીવ્ર અહંકાર અને આસક્તિ હતાં. છે એ ગુલામીના કારણે ઘોર હિંસા વગેરે પાપો કરવામાં પણ વાસુદેવને જરાય આંચકો આવતો નો'તો. તે છે. પોતાની નિદ્રાના સુખમાં જરા ખામી આવી એટલે શવ્યાપાલકના કાનમાં ગરમ કરેલું સીસું છે છે રેડવાનું અને શવ્યાપાલકને યમસદનનો અતિથિ બનાવવાનું ક્રૂર કૃત્ય કરતાં દિલમાં અરેરાટી કે છે છે કંપારી છૂટી ન હતી. પણ આવી કઠોર શિક્ષા દ્વારા સેવકવર્ગમાં આજ્ઞાના ઉલ્લંઘનના ખતરનાક છે પરિણામોનું ભાન કરાવ્યાનો ગર્વ હતો... ઉન્માદ હતો.... આવાં ભયંકર પાપો બાહ્ય સુખોની (૮૮) આસક્તિના કારણે જ થયાં હતાં....