________________
છે અને અંતે કહ્યું કે, “લઘુકર્મી એવો આ મહાપુરુષ આ ભવમાં જ મુક્તિ પામવાનો છે માટે આ છે (૪૨) હું બાળકનું યત્નથી પાલન કરવા જેવું છે.' વધુમાં ધરણેન્દ્ર રાજાને એમ પણ કહ્યું કે, “આ બાળક
પહેલી કલ્પસૂત્રની છે તો તમારા ઉપર પણ મોટા ઉપકારને કરનારો નીવડવાનો છે.”
વાચના વાચનાઓ આમ કહીને નાગરાજ ધરણેન્દ્ર પોતાના ગળાનો હાર કાઢીને એ બાળકના કંઠમાં પહેરાવી છે (સવારે)
દીધો અને પછી પોતાના સ્થાને પાછા ફર્યા. એ પછી એ બાળકનું નાગકેતુ એવું નામ સ્થાપિત આ કરાયું. નાગકેતુનો આ અઠ્ઠમ તપ, પરંપરાએ તેમને પરમપદને મપાડનાર નીવડ્યો.
નાગકેતુ બાળપણથી જિતેન્દ્રિય અને પરમ શ્રાવક બન્યા. તે પછી કેટલાક સમયે એવું બન્યું છે કે આ નગરીનો વિજયસેન નામનો જે રાજા હતો તેણે કોઈ એક માણસ કે જે વસ્તુતઃ ચોર નહિ 9 હતો તેને ચોર ઠરાવીને મારી નંખાવ્યો. આ રીતિએ અપમૃત્યુ પામેલો તે જીવ વ્યંતર થયો. એને છું એ ખ્યાલ આવ્યો કે, અમુક નગરીના રાજાએ મારે માથે ચોરીનું ખોટું કલંક ચડાવી દઈને મને છે. હું મારી નંખાવ્યો હતો. આથી એને રાજા ઉપર બહુ ગુસ્સો આવી ગયો. કોઈ પણ વસ્તુનું જ્ઞાન જો છે તેની સાથે વિવેક ન હોય તો પ્રાયઃ નુકસાનકારક જ થાય. જ્ઞાનથી ફાયદો તો અમાપ થાય છે પણ હું હું તે વિવેક સાથે હોય તો જ. જે જ્ઞાન વિવેકપૂર્વકનું નથી અને જે જ્ઞાન વિવેકને પમાડનારું નથી તે છે @ જ્ઞાન નથી, વસ્તુતઃ જ્ઞાન પણ અજ્ઞાન છે, મિથ્યાજ્ઞાન છે.
(૪૨) હું વ્યંતરે ગુસ્સામાં આવી જઈને, એ રાજાને તેની આખી નગરી સહિત સાભ કરી નાખવાનો છે