________________
(૫૫)
આ વંદન કર્યા પછી સૌધર્મેન્દ્ર વિચાર કર્યો કે એવું કદી પણ બન્યું નથી કે, અરિહંતો, છે ચક્રવર્તીઓ વગેરે યાચક વગેરેના કુળમાં ગર્ભરૂપે આવ્યા હોય, આવતા હોય કે ભવિષ્યમાં હું આવવાના હોય. આ તો ભગવાનના આત્માનું ગોત્ર કર્મ એવું હતું કે તેમના આત્માને અહીં જ છે આવવું પડ્યું. આવું અનન્તકાળે આશ્ચર્ય બની ગયું. છે. આ આશ્ચર્યયુક્ત અને અસંભવપ્રાયઃ ઘટના બની છે. હું આવાં તો દશ આશ્ચર્ય અનંતકાળે આ અવસર્પિણીમાં બન્યાં છે જે અહીં પ્રસંગતઃ જોઈ છે હું લઈએ. છે દસ આશ્ચર્યો ? થીર્થકર ભગવંતને કૈવલ્યપ્રાપ્તિ બાદ ઉપસર્ગ - પહેલું આશ્ચર્ય! છું
કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી તીર્થંકરદેવને કદી અશાતાનો ઉદય થાય નહીં. તીર્થંકર ભગવાન જ મહાવીરદેવને કૈવલ્યપ્રાપ્તિ બાદ અશાતા વેદનીયકર્મનો ઉદય થયો, તે આશ્ચર્યભૂત ઘટના બની.
એક વખત ભગવાન મહાવીરદેવ શ્રાવસ્તીનગરીમાં પધાર્યા. ત્યાં ગૌતમ ગણધરે જે સાંભળ્યું તે આ આ અંગે તેમણે ભગવાનને પૂછ્યું : “હે, ભગવાન ! આ ગોશાલો પોતાની જાતને બીજા દિન તરીકે (૫૫) ( ઓળખાવે છે, તે આ બીજા જિન કોણ છે? બીજા જિન તો હોઈ શકે નહીં.