________________
એ ન પડે તે રીતે પારણાં વખતે બહાનાં કાઢીને તપ કરવા લાગ્યા. વિશિષ્ટ તપના પ્રભાવે તીર્થંકર એ નામકર્મ ઉપાર્જન તો કર્યું, પરંતુ માયાના કારણે સ્ત્રીદેહ પ્રાપ્ત થયો. મલ્લિકુમારી રૂપે તીર્થંકર
બન્યા. દિગંબરો મલ્લિકુમારીને કુમાર માને છે, કારણ કે તેમની માન્યતા એવી છે કે સ્ત્રીદેહે કલ્પસૂત્રની
બીજી વાચનાઓ મોક્ષપ્રાપ્તિ થાય જ નહીં.
વાચના નિષ્ફળ દેશના (ચોથું આશ્ચર્ય)
(બપોરે) છે ભગવાનની દેશના કદી નિષ્ફળ ન જાય છતાં પરમાત્મા મહાવીરદેવની પ્રથમ દેશના નિષ્ફળ છે. છે ગઈ. કૈવલ્ય પ્રાપ્ત થયા બાદ તે જ વખતે ભગવંતે દેશના આપી, પણ તેથી કોઈ પણ જીવને છે છે વિરતિનો પરિણામ જાગ્યો નહિ. આથી પ્રભુએ તે દેશના ક્ષણભર આપીને પડતી મૂકી. .
પ્રભુની પહેલી અને છેલ્લી-બે દેશના - લાક્ષણિક હતી. પહેલી દેશનામાં નિષ્ફળતા અને છેલ્લી છે દેશના સોળ પ્રહર (૪૮ કલાક)ની. હું કૃષ્ણનું અપરકંકાગમન - (પાંચમું આશ્ચર્ય) છે એક ક્ષેત્રમાં બે વાસુદેવ કદી ભેગા ન જ થાય. જો તેમ થાય તો તે આશ્ચર્ય કહેવાય. એક ક્ષેત્રમાં છે 0 બે વાસુદેવના શંખોનો અવાજ અથડાયો. આમ બન્નેનું જે શબ્દ રૂપે મિલન થયું તે આશ્ચર્ય
ગણાય.