________________
છે આ સાંભળીને માતા હર્ષવિભોર બની ગઈ. તેનાં રોમાંચ ખડા થઈ ગયાં. તે બોલી, “આપ (૪૮) છે એવું કહો છો તેવું જ બનો.”
પહેલી કલ્પસૂત્રની મરીચિના ભવમાં બાંધેલું નિકાચિત નીચ નીચું નબળું ગોત્રકર્મ ઘણુંબધું ખપી ગયું હતું. તે વાચના વાચનાઓ પણ હજી જે ભોગવવાનું બાકી હતું તેના વિપાકરૂપે ભગવાનનો આત્મા દેવાનંદાના ગર્ભ તરીકે છે. (સવારે)
૮૨ દિવસ સુધી રહ્યો. છે હા. એ અશુભ કર્મોદયને લીધે જન્મ વખતે ઈન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું ન હતું. આથી જ જ ઇન્દ્રને પણ ૮૨ દિવસે ખબર પડી. જ્યારે આ રીતે ૮૨ દિવસ પસાર થઈ ગયા ત્યારે ઇન્દ્ર જ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જંબુદ્વીપ તરફ નજર કરી. તે વખતે ભરતક્ષેત્રનો મગધદેશ અને છે તેનું બ્રાહ્મણકુંડનગર જોયું. તે વખતે દેવાનંદાની કુક્ષિમાં તારકનો આત્મા જોયો. આથી પહેલાં તો હું છે આનંદવિભોર બનીને ઇન્દ્ર ૮૨મા દિવસે પ્રભુની સ્તવના કરી.
સૌધર્મેન્દ્ર ઇન્દ્ર તે વખતે સુધર્મસભામાં બેઠેલા હતા ત્યાં ગીત નૃત્ય ચાલી રહ્યાં હતાં. છતાં છે છે ગર્ભમાં તારકના આત્માને જોઈને તરત જ સિંહાસનેથી ઊઠીને સાત-આઠ ડગલાં તે દિશામાં છે. હું આગળ વધ્યા અને ખેસ વડે ભૂમિ પૂજી, પછી ડાબો ઢીંચણ ઊંચો રાખીને અને જમણો પગ ધરતી છે છે સાથે રાખીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. “
નત્થણે અરિહંતાણં ભગવંતાણું વગેરે પદોથી. @ અર્થઃ ઇન્દ્ર સ્તુતિ કરતાં કહ્યું, અરિહંતો, ભગવંતો, ધર્મની આદિ કરનારાઓ, ધર્મતીર્થના છે.
(૪૮)