________________
( ધારણ કરીને કેવલજ્ઞાની એવા નાગકેતુ ધરતી ઉપરવિહરવા લાગ્યા. (૪૪) છે કલ્પસૂત્ર ગ્રન્થારંભ
પહેલી કલ્પસૂત્રની છે ગ્રન્થનો આરંભ જે શ્લોકથી કરવામાં આવ્યો છે, એ શ્લોકનો એવો અર્થ થાય છે કે વર્ધમાન છે વાચના વાચનાઓ | સ્વામીજીના તીર્થમાં પહેલા અને છેલ્લા ભગવાનનો તથા તેમના સાધુ-સાધ્વીજીઓનો આચાર એ છે (સવારે) આ મંગલ છે; આચાર પાળવો તે મંગલ છે; તેમ તે આચાર સાંભળવો તે ય મંગલ છે.
આ ગ્રન્થમાં સાધુ-જીવનના આચારોની વાત પહેલી અને છેલ્લી આવશે. પછી છેલ્લેથી જ જ લઈને અવળા ક્રમથી – તીર્થંકરદેવોના ચરિત્રો શરૂ થશે. તેમાં ખૂબ વિસ્તારથી આપણા શાસનપતિ, જ તરણતારણહાર પરમાત્મા મહાવીરદેવની કથા આવશે. ત્યાર બાદ ૨૩. ૨૨. ૨૧. ૨૦માં છે
યાવતુ પહેલાં તીર્થંકરની વાત આળશે. આમાં ત્રેવીસમાંથી બીજા તીર્થંકરદેવોના નિર્વાણથી નિર્વાણ છે ૨ સુધીમાં કેટલો સમયગાળો હતો ? તેટલું જ આવશે. પહેલા તીર્થકર ભગવંતનું ચરિત્ર થોડાક છે છે વિસ્તારથી આવશે. - આ ચોવીસ તીર્થંકરદેવો ચાલુ અવસર્પિણી કાળમાં ક્યારે થયા? તે વાત સમજાવતાં પહેલાં છે અવસર્પિણી કાળના છ આરાઓ અને તેમનો સમય જણાવવામાં આવશે. અત્યારે (વિ. સં. ૨૦૫૪ની સાલમાં) પાંચમા આરાનું ૨૫૨૪મું વર્ષ ચાલી રહ્યું છે. (હા. આ છે.
(૪૪) હું મજબ ૨૫૦૦ વર્ષનો ત્રાસદાયક ભસ્મગ્રહ ઊતરી ગયો છે. હવે પ્રભુ વીરના વચન પ્રમાણે છે