________________
(૪૫)
છે જિનધર્મનો અભ્યદયકાળ શરૂ થવો જોઈએ.) છે આરાનું વર્ણના
કાળચક્રના મુખ્ય બે વિભાગ છે : (૧) ઉત્સર્પિણી કાળ અને (૨) અવસર્પિણી કાળ. દરેક કાળનો સમય ૧૦ કોડાકોડી સાગરોપમ. એટલે ઉત્સર્પિણી કાળ ૧૦ કોડાકોડી સાગરોપમનો છે છે અને અવસર્પિણી કાળ પણ તેટલો જ છે. આમ, એક કાળચક્ર ૨૦ કોડાકોડી સાગરોપમનું થાય. એિક સાગરોપમ એટલે અસંખ્ય વર્ષ.]
ઉત્સર્પિણી અને અવસર્પિણી વારાફરતી આવ્યા કરે. ઉત્સર્પિણી કાળમાં આયુષ્ય ઊંચાઈ, બુદ્ધિ, છે. બળ, ધર્મ વગેરે વધતાં જાય અને અવસર્પિણી કાળમાં તે બધાં ઉત્તરોત્તર ઘટતાં જાય. છે હાલ ભારતક્ષેત્રમાં અવસર્પિણી કાળ ચાલી રહ્યો છે એટલે આયુષ્ય, ઊંચાઈ, બુદ્ધિ વગેરે છે હું ઘટતાં જાય છે, અત્યારે મનુષ્યનું ૬૦-૭૦ વર્ષનું આયુષ્ય ગણાય છે. પણ છઠ્ઠા આરામાં તો વધુમાં છે હું વધુ ૨૦ વર્ષનું જ આયુષ્ય રહેશે. હું એક કાળચક્રના બે વિભાગ-ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ થાય. દરેક કાળના છ છે પેટાવિભાગ છે. તેને છ આરા કહે છે. છે અવસર્પિણી કાળ છે. પહેલો આરો ચાંર કોડાકોડી સાગરોપમનો છે. એક ક્રોડને એક ક્રોડ સાથે ગુણતાં એક કોડાકોડી છે.
(૪૫)