________________
છે. સાધર્મિક વાત્સલ્ય વગેરે કરવાનાં છે. તેમાં અટ્ટમનું તપ તો ખૂબ મહિમાવંતુ છે. તેની ઉપર છે (૩૬) છે આપણે નાગકેતુનું દષ્ટાંત જોઈએ.
પહેલી કલ્પસૂત્રની છે. શ્રી નાગકેતુના અઠ્ઠમ તપની મહત્તા
વાચના વાચનાઓ છે અઠ્ઠમ તપ કરીને, નાગકેતુએ તેના તે જ ભવમાં પ્રત્યક્ષ ફળ મેળવ્યું. શ્રી નાગકેતુ અઠ્ઠમના છે
(સવારે) તપનો સંસ્કાર પૂર્વભવમાંથી જ સાથે લઈ આવ્યા હતા. આ પૂર્વભવમાં શ્રી નાગકેતુ કોઈ એક વણિકના પુત્ર હતા. નાનપણમાં જ એમની માતા મરી ગઈ છે છે અને એથી એમના પિતા બીજી કન્યાને પરણ્યા. આ નવી આવેલી સ્ત્રીને, એની શોક્યનો આ પુત્ર જ શલ્યની માફક ખૂંચવા લાગ્યો અને એથી જે જે પ્રકારે આને પીડી શકાય, તે તે પ્રકારે તે સ્ત્રી. આ જ પોતાની શોક્યના પુત્રને પીડવા લાગી. આમ, આ છોકરાનો પાપોદય તો ખરો જ. [આપણા જ આ પાપોદય વિના તો આપણને કોઈ કશી પણ પીડા ઉપજાવી શકે નહિ.].
શ્રી નાગકેતુનો આત્મા પૂર્વભવમાં આમ તો કારમાં પ્રકારના પાપોદયને ભોગવી રહ્યો હતો, છે પરંતુ એની ભવિતવ્યતા એટલી બધી સારી હતી કે એને જે મિત્ર મળ્યો તે સન્મિત્ર મળ્યો. ખોટી છે. જ સલાહ આપીને ખરાબે ચઢાવી દેનારો મિત્ર ન મળ્યો. પણ યોગ્ય સલાહ આપીને સન્માર્ગે વાળનારો છે છે કલ્યાણમિત્ર મળ્યો. @ મારી અપર માતા મને આવી રીતે અત્યંત પીડા આપે છે' એવી વાત જ્યારે એણે એના છે