________________
હું જડતાનું અન્ય ઉદાહરણ (૩૦)
- એક ડોશીમા હતાં. એક વાર નારદજી ધરતી ઉપર પધાર્યા. ફરતાં ફરતાં આ ડોશીમાને ત્યાં છે પહેલી કલ્પસૂત્રની છે આવ્યા અને કહ્યું, “ડોશીમા ! આ બધું શું કરો છો ? પ્રભુભક્તિ કરો, પ્રભુભક્તિ; નહિ તો છે વાચના વાચનાઓ એ દર્ગતિમાં જશો.
(સવારે) છે ડોશીતો શું કરું? નારદ–એક ધર્મ બતાવું, તે કરો તો સદ્ગતિ થાય. ડોશી – બતાવો ! છે નારદજી – “જે હોય તે કૃષ્ણાર્પણ કરો.”ડોશી – સારું ! તેમાં વાંધો નહીં આવે. આ તો સાવ છે સહેલો ધરમ છે. છે ડોશીને ધર્મ સમજાવીને નારદજી ખુશ થતાં થતાં વૈકુંઠમાં ગયા. પણ થોડી જ વાર થઈ ત્યાં છે છે ઊડતો ઊડતો કચરો વૈકુંઠમાં શ્રીકૃષ્ણની પાસે જ આવી પડ્યો. “અરે ! કોઈ દિવસ નહીં ને આજે છે છે આ કચરો?' શ્રીકૃષ્ણ બોલી ઊઠ્યા. શ્રીકૃષ્ણ દેવદૂત પાસે તપાસ કરાવી તો માલૂમ પડ્યું કે એક છે ડોશીએ કચરો નાંખતાં કહ્યું, “આ કચરો કૃષ્ણાર્પણ.” આથી તે કચરો અહીં આવીને પડ્યો. ત્યાં જ છે. વળી, ડોશી ઝાડે ફરવા ગયાં અને વળી “કૃષ્ણાર્પણ” બોલ્યાં. તો ધબ દઈને તે ઝાડો પણ વૈકુંઠમાં છે પહોંચી ગયો ! ““અરે, નારદજી! આ તમારાં તોફાન લાગે છે. તમે ક્યાં ગયા હતા?” અકળાયેલા છે શ્રીકૃષ્ણ નારદજીને પૂછ્યું.