________________
છે. સારું.' રાજાની વિનંતી માન્ય રખાઈ, અને રાજાને પાંચમના દિવસની અનુકૂળતા ન હતી એટલે ગીતાર્થ આચાર્યશ્રીએ ચોથના દિવસે વાંચન તથા પર્વની ઉજવણી કરી. કલ્પસૂત્રની વાચના ચતુર્વિધ સંઘ સમક્ષ શરૂ થઈ તે આજ સુધી ચાલે છે.
મોક્ષ માર્ગ એક જ હોવા છતાં તીર્થંકરદેવોના શાસનના સાધુઓમાં નાનો વિભાગ અને મોટો આ વિભાગ એમ બે વિભાગ કેમ પાડવામાં આવ્યા છે? શા માટે તે બે વિભાગમાં ક્યાંક આચરણનો
ભેદ પાડવામાં આવ્યો છે? તે હવે જોઈએ. છે આ ભેદ રાખવાનું મુખ્ય કારણ તેવા પ્રકારના જેવો જ છે. પહેલા તીર્થંકરના સાધુઓ જડ જ બુદ્ધિવાળા અને ઋજુ હૃદયવાળા હતા. જડતા બુદ્ધિની હતી અને ઋજુતા (સરળતા) હૃદયની હતી, છે ચોવીસમાં તીર્થકર દેવના સાધુઓની બુદ્ધિમાં જડતા હતી અને હૃદયમાં વક્રતા હતી. એટલે તેમનો શું આપણે એક પેટા વિભાગ પાડ્યો. બીજા-મોટા-વિભાગના સાધુઓની બુદ્ધિમાં પ્રાજ્ઞતા હતી અને છે છે હૃદયમાં સરળતા હતી. અર્થાત્ તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હતા. છેઆદિજિનના સાધુઓ અંગે દષ્ટાંતો હું એક વાર શૌચાર્થ બહાર ગયેલા મુનિઓને વધુ સમય લાગી ગયો. ગુરુએ પૂછ્યું કે, “આટલી છું છે બધી વાર કેમ લાગી?” શિષ્યોએ કહ્યું, “અમે નાચતા નટને જોવા માટે ઊભા રહ્યા હતા” હું (૨૭) હું ગુરુએ કહ્યું કે, “સાધુથી આવી રીતે નટનું નૃત્ય જોવાય નહિ.” બીજી વખત શિષ્યોને વાર લાગી છે