Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१६/३ ॐ द्रव्यानुयोगव्याख्या जिन ब्रह्माणी' ।
२३६९ સામાન્ય મ જાણો, એ તો જિનબ્રહ્માણી, ભલી પરિ સાંભલો એ, તત્ત્વરયણની ખાણી; એ શુભમતિ માતા, દુર્મતિ વેલી કૃપાણી, એ શિવસુખ-સુરત-ફલ-રસ-સ્વાદ-નિસાણી /૧૬/૩ (૨૬૯)
સ અને એ જયાર્થ વ્યાખ્યાનને “સામાન્ય” એમ મ જાણો. એ તો જિનપ્રણીત બ્રહ્માણી. ચત્ત – “માવતા श्रीऋषभदेवेन ब्राझ्याः दक्षिणकरेणोपदिष्टा, सा 'ब्रह्माणी' इत्युच्यते।" प्रकृतकृतिमाहात्म्यमभिष्टौति - ‘स्वल्पामिति ।
स्वल्पां मेमां बोधत, जिन ब्रह्माणी' तत्त्वरत्नखनिः।
शुभमतिजननी दुर्मतिवल्लीकृपाणी शिवकघृणिः ।।१६/३॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - इमां स्वल्पां मा बोधत (यतः इयं) जिन' ब्रह्माणी', तत्त्वरत्नखनिः, म शुभमतिजननी, दुर्मतिवल्लीकृपाणी, शिवकघृणिः ।।१६/३।।
भो आत्मार्थिनः ! इमां द्रव्य-गुण-पर्यायरासानुवादात्मिकां द्रव्यानुयोगपरामर्शाऽभिधानां द्रव्य -गुण-पर्यायरासस्तबकानुसारिणीं च द्रव्यानुयोगपरामर्शकर्णिकाऽऽख्यां नयार्थव्याख्यां स्वल्पां = सामान्यात्मिकां ? मा = नैव बोधत = जानीत, यत इयं हि जिन ब्रह्माणी' = ऋषभाभिधानतीर्थकरप्रणीत ब्रह्माणी' र्णि वर्तते। भगवता श्रीऋषभदेवेन राज्यदशायां स्वदक्षिणकरेण ब्राह्मयाः उपदिष्टेयं लिपिः इति सा.. 'ब्रह्माणी'त्युच्यते । तदुक्तम् आवश्यकनियुक्तिभाष्ये "लेहं लिवीविहाणं जिणेण बंभीइ दाहिणकरेणं” (आ.
અવતારણિકા:- પ્રસ્તુત રચનાના માહાભ્યની ગ્રંથકારશ્રી સ્તવના કરે છે કે :
શ્લોકાર્ધ - “પ્રસ્તુત વાણી સામાન્ય છે' - એવું તમે જાણતા નહિ. કારણ કે જિનેશ્વર ભગવંતે રચેલ આ તો બ્રહ્માણી છે, તરત્નની ખાણ છે, શુભમતિની જનક છે, દુર્મતિરૂપી વેલડીને કાપનારી છરી છે અને મોક્ષસુખની નિશાની છે. (૧૬/૩)
વ્યાખ્યાર્થ:- હે આત્માર્થી જીવો ! પ્રસ્તુત દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' નામના ગ્રન્થના અનુવાદસ્વરૂપ છે. “દ્રવ્યાનુયોગપરામર્શ' નામની સંક્ષિપ્ત નયાર્થવ્યાખ્યા અને દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના ટબાને (= સ્તબકને) અનુસરનારી “દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' નામની વિસ્તૃત નયાર્થવ્યાખ્યા = અનેકનયાર્થગર્ભિત વ્યાખ્યા તો સામાન્ય સ્વરૂપ છે” – એવું તમે જાણતા નહિ. કારણ કે આ વાણી તો ઋષભદેવ નામના પ્રથમ તીર્થકરે રચેલ બ્રહ્માણી = બ્રહ્મવાણી છે. આથી આ વાણી ઘણું બધું મહત્ત્વ ધરાવે છે. ભગવાન શ્રી ઋષભદેવે રાજ્યાવસ્થામાં પોતાના જમણા હાથથી બ્રાહ્મી નામની પોતાની દીકરીને આ લિપિનો ઉપદેશ આપેલ હતો. તેથી આ લિપિસ્વરૂપ વાણી “બ્રહ્માણી' = “બ્રહ્મવાણી કહેવાય છે. આવશ્યકનિર્યુક્તિભાષ્યમાં પ્રસ્તુત બાબતને જણાવી કહેલ છે કે “ઋષભદેવ ભગવાને પોતાના જમણા હાથથી બ્રાહ્મીને લેખનું • સિ.લી.(૨૪)+કો.(૭+૯+૧૦+૧૧)માં “સંભાલો પાઠ. જે પુસ્તકોમાં “એ નથી. કો.(૪)માં છે. 1. તેવું વિવિધાન નિને ત્રાસ્થા: ક્ષવિરેજ