Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२३७२
• जिनब्रह्माणीव्यवहारविमर्शः 0
૨૬/ છે એ શિવસુખ તે મોક્ષ સુખ, તદ્રુપ જે સુરતરુ = કલ્પવૃક્ષ, તેહના જે ફળ (રસ), તેહનો જે સ્વાદ, A તેહની નિશાની છઈ, યાદગારી છઈ મોક્ષ સુખની. ./૧૬/all
= મિથ્યાત્વરિત્નતાંડલિપત્રિકા વર્તતી. प इयं हि शिवकघृणिः = शिवसुखसुरतरुवरफलरसाऽऽस्वाददीधितिः वर्तते, सानुबन्धकल्याण-- कारिमहार्थप्रतिपादकत्वात्।
___ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'द्रव्यानुयोगभारती ब्रह्माणी तत्त्वरत्नखनिः...' इत्याधुक्त्या म् तत्कामनाशालिभिः अत्यादरेण सा अभ्यस्येति सूच्यते । शब्दब्रह्मरूपा हि सा। महाभारते त्रिपुरातार्श पिन्युपनिषदि मैत्रायण्युपनिषदि ब्रह्मबिन्दूपनिषदि च “शब्दब्रह्मणि निष्णातः परं ब्रह्माधिगच्छति” (म.भा.शां.
પર્વ .૨૩૨/૩૦, .ર૭૦/૨, ત્રિ.૧/૧૭, મૈત્રા.૭/૨૨, દ્ર.વિ.૨૭) તિ યુટુમ્, યā ત્રિશાવરને ' “परं ब्रह्म ततः शब्दब्रह्मणः सोऽधिगच्छति” (द्वा.द्वा.४/२८) इत्युक्तम्, तदनुसारेण अत्यादरेण तदभ्यासेन fण परब्रह्मोपलब्धिः सुकरा । तबलेन च '“सयलपवंचरहियं सत्तामत्तसरूवं अणंताणंदं परमपयं” (स.क.भव. का ९/पृ.८९४-भाग-२) इति समरादित्यकथायां श्रीहरिभद्रसूरिवर्णितं परमपदम् अह्नाय उपलभते आत्मार्थी
T૧૬/૩/ જિનાનુરાગ, ગુણાનુરાગ વગેરેને ઉત્પન્ન કરનારી પ્રશસ્ત પ્રજ્ઞાની માતા છે. તથા મિથ્યાત્વ વગેરે દુર્બુદ્ધિ રૂપી વેલડીને કાપવા માટે આ દ્રવ્યાનુયોગવાણી એ જ છરી છે.
(ફાં) મોક્ષરૂપી કલ્પવૃક્ષના સુખાત્મક ફલના રસાસ્વાદનો ચમકારો પણ પ્રસ્તુત દ્રવ્યાનુયોગગોચર વાણી જ છે. કેમ કે તે સાનુબંધ કલ્યાણને કરનારા મહાન પદાર્થનું અને પરમાર્થનું પ્રતિપાદન કરે છે.
જ શબ્દબ્રહામાંથી પરબહ્મ તરફ જ આધ્યાત્મિક ઉપનય :- દ્રવ્યાનુયોગગોચર વાણીને બ્રહ્મવાણી, તત્ત્વરત્નખાણ વગેરે સ્વરૂપે તે દર્શાવવા દ્વારા અહીં “બ્રહ્મતત્ત્વ, તત્ત્વરત્ન, પ્રશસ્ત પ્રજ્ઞા, દુર્બુદ્ધિવિચ્છેદ, શિવસુખાસ્વાદ વગેરેની
કામનાવાળા જીવોએ અત્યંત આદરપૂર્વક પ્રસ્તુત દ્રવ્યાનુયોગવાણીનો સર્વ પ્રકારે અભ્યાસ કરવો જોઈએ US - તેવું સૂચન ગ્રંથકારશ્રી દ્વારા પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત દ્રવ્યાનુયોગવાણી શબ્દબ્રહ્મસ્વરૂપ છે. “શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત થયેલ સાધક પર બ્રહ્મને પ્રાપ્ત કરે છે' - આ પ્રમાણે મહાભારત, ત્રિપુરાતાપિની ઉપનિષત્, મૈત્રાયણી ઉપનિષત્ તથા બ્રહ્મબિંદુ ઉપનિષતુ ગ્રંથમાં જણાવેલ છે. તથા ધાર્નિંશિકા પ્રકરણમાં જણાવેલ છે કે “તે શબ્દબ્રહ્મથી સાધક પર બ્રહ્મને મેળવે છે. તેથી તે મુજબ અત્યંત આદરથી શબ્દબ્રહ્મસ્વરૂપ પ્રસ્તુત બ્રહ્માણી દ્રવ્યાનુયોગવાણીનો અભ્યાસ કરવાથી પરબ્રહ્મની પ્રાપ્તિ સુલભ બને છે. શબ્દબ્રહ્મસ્વરૂપ તે દ્રવ્યાનુયોગવાણીના અભ્યાસના બળથી આત્માર્થી સાધક સમરાદિત્યકથામાં દર્શાવેલ પરમપદને ઝડપથી મેળવે છે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “પરમપદ = મોક્ષ તો (૧) સર્વપ્રપંચશૂન્ય, (૨) આત્મસત્તામાત્ર સ્વરૂપ તથા (૩) અનંતઆનંદમય છે.” (૧૬/૩)
1. सकलप्रपञ्चरहितं सत्तामात्रस्वरूपम् अनन्तानन्दं परमपदम्।