Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२३८०
• जिनस्वरूपोपयुक्तस्य परमार्थतः जिनरूपता 0 प योगिमाता निर्वाणफलप्रदा प्रोक्ता ।।” (षो.२/१४,१५) इत्युक्तम् ।
अनयोः योगदीपिकाव्याख्या यशोविजयवाचकवर्यैः इत्थं कृता “अस्मिन् = वचने हृदयस्थे सति हृदयस्थः स्मृतिद्वारा तत्त्वतो मुनीन्द्रः, स्वतन्त्रवक्तृत्वरूपतत्सम्बन्धशालित्वात्, इतिः पादसमाप्तौ। हृदयस्थिते न च तस्मिन् = मुनीन्द्रे नियमाद् = निश्चयेन सर्वार्थसम्पत्तिः भवति” (षो.२/१४)। यतः 'चिन्तामणि रित्यादि । शे “असौ भगवान् परः = प्रकृष्टः चिन्तामणिः वर्तते । तेन इयं = सर्वत्र पुरस्क्रियमाणाऽऽगमसम्बन्धोबोधि__ तसंस्कारजनितभगवद्धृदयस्थता समरसापत्तिः = समतापत्तिः भवति, रसशब्दोऽत्र भावार्थः, भगवत्स्वरूपोपयुक्तस्य
। तदुपयोगाऽनन्यवृत्तेः परमार्थतस्तद्रूपत्वात् । बाह्याऽऽलम्बनाऽऽकारोपरक्तत्वेन ध्यानविशेषरूपा तत्फलभूता णि वा मनसः समापत्तिरभिधीयते।
तथोक्तं योगशास्त्रे “क्षीणवृत्तेरभिजात्यस्येव मणेाह्य-ग्रहीतृ-ग्रहणेषु तत्स्थ-तदञ्जनता समापत्तिः” (योगसूत्र ભગવાન હૃદયમાં પધારે તો નિયમા સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. કારણ કે ભગવાન શ્રેષ્ઠ ચિંતામણિ રત્ન છે. તેથી પ્રસ્તુત સમરસાપત્તિ = સમાપત્તિ પ્રાપ્ત થાય છે. તે સમરસાપત્તિ જ અહીં યોગીઓની માતા કહેવાય છે. તથા તે મોક્ષફલદાયિની કહેવાયેલ છે.'
સમાપત્તિની વિચારણા YO, (ન.) ષોડશકના ઉપરોક્ત બન્ને શ્લોકની વ્યાખ્યા યોગદીપિકા વૃત્તિમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ આ પ્રમાણે કરેલ છે – “જિનવચન હૃદયસ્થ થાય તો સ્મૃતિ દ્વારા પરમાર્થથી જિનેશ્વર હૃદયસ્થ બને છે. કારણ કે જિનાગમના સ્વતંત્ર વક્તા જિનેશ્વર છે. (ગણધર ભગવંતો તો તીર્થંકરપ્રદત્ત ત્રિપદીના આધારે આગમની રચના કરે છે, સ્વતંત્રરૂપે નહિ.) તેથી જિનવચન હૃદયસ્થ થતાં સ્વતંત્રવક્નત્વરૂપ જિનવચનનો સંબંધ જિનેશ્વર ભગવંતમાં હોવાથી જિનેશ્વર ભગવાન પણ પરમાર્થથી તે સંબંધ દ્વારા છે સ્મૃતિપટ ઉપર ઉપસ્થિત થઈને હૃદયસ્થ બને છે. ષોડશક ગ્રંથના પૂર્વાર્ધમાં રહેલ “તિ’ શબ્દ પૂર્વાર્ધની dો સમાપ્તિ માટે છે. જિનેશ્વર ભગવંત હૃદયમાં પધારે એટલે નિશ્ચયથી તમામ પ્રયોજનોની સિદ્ધિ થાય
છે. કારણ કે જિનેશ્વર ભગવાન પ્રકૃષ્ટ ચિંતામણિ રત્ન છે. તેથી દરેક ક્રિયા કરતી વખતે જિનવચનને શ આગળ ધરવાથી જિનાગમનો સ્વતંત્રવıત્વરૂપ સંબંધ ધરાવનાર જિનેશ્વર ભગવાન અવશ્ય સ્મૃતિપથમાં
ઉપસ્થિત થાય છે. આ રીતે આગમસંબંધથી પ્રાદુર્ભાવ પામેલી સ્મૃતિના સંસ્કારથી ઉત્પન્ન થનારી હૃદયમંદિરમાં ભગવાનની હાજરી એ સમરસાપત્તિ = સમતાપત્તિ બની જાય છે. “સમરસાપત્તિ શબ્દમાં રહેલ “રસ' શબ્દ “ભાવ” અર્થમાં છે. તેથી ‘સમરસ'નો અર્થ સમતા = સમાનતા = તુલ્યતા થાય. તેથી “ભગવન્સમરસાપત્તિ એટલે ભગવતતુલ્યતાની પ્રાપ્તિ' - એવો અર્થ સમજવો. ભગવાનના સ્વરૂપમાં નિરંતર ઉપયોગ રાખનાર સાધક ભગવદ્ગોચર ઉપયોગને છોડીને બીજે ક્યાંય રહેતો નથી. ભગવવિષયક ઉપયોગથી તે સાધક અભિન્ન બની જાય છે. તેથી ભગવઉપયોગમય બનેલો સાધક પરમાર્થથી ભગવસ્વરૂપ બની જાય છે. તથા બાહ્ય આલંબનના આકારથી રંગાઈ જવાથી મન પણ બાહ્યઆલંબનમય બની જાય છે. પ્રસ્તુત સમાપત્તિ ધ્યાનવિશેષસ્વરૂપ કહેવાય છે અથવા તો ધ્યાનના ફળ સ્વરૂપ કહેવાય છે.
સમાપત્તિ ઃ પતંજલિની દૃષ્ટિમાં 4 (થોત્ત.) યોગશાસ્ત્રમાં = યોગસૂત્રમાં પતંજલિ ઋષિએ સમાપત્તિનું લક્ષણ નીચે મુજબ જણાવેલ