Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭ . परमौदासीन्यपरिणतिप्रज्ञापना 0
२४४७ विज्ञेया। इत्थञ्च करणवञ्चनाऽप्रशस्तकषायादिनिर्जराद्वारा औदासीन्यपरिणतिः अत्राऽऽविर्भवति ।
तदुक्तं साम्यशतके विजयसिंहसूरिभिः “राग-द्वेषपरित्यागाद् विषयेष्वेषु वर्त्तनम्। औदासीन्यमिति ५ प्राहुरमृताय रसाञ्जनम् ।।" (सा.श.९) इति पूर्वोक्तम् (१५/२-१०) अत्रानुसन्धेयम् । केवलकर्मोदय-रा प्रेरितेन्द्रियप्रवृत्तिकालेऽपि ‘इन्द्रिय-तद्विषयेभ्योऽहमन्य एव । एते न मत्स्वरूपाः। कर्माधीनानि करणानि यत्र तत्र गच्छन्तु। मया तु निजशुद्धचित्स्वरूपे एव स्थातव्यम् । नाहमिन्द्रियविषयाणां कर्ता भोक्ता , वा । अहं तु तत्राऽसङ्गसाक्षिमात्र एव। निजशुद्धचैतन्यस्वरूपस्यैव ज्ञाता दृष्टा चाऽहं परमार्थतः । श मदीयशुद्धोपयोगघनस्वभावे एव अहं लीनामी'त्येवं राग-द्वेषपरित्यागतः इन्द्रियप्रवृत्तिकालेऽपि क परमौदासीन्यमेव तात्त्विको मोक्षपुरुषार्थ इत्यत्राऽऽशयः। इत्थमयं कामवासनां जयति ।
न च एवमेकान्तनिश्चयावलम्बने निश्चय-व्यवहारसमन्वयात्मकप्रमाणनिरपेक्षतारूपस्वतन्त्रताऽऽपत्त्या मिथ्यात्वमापद्येतेति शङ्कनीयम्,
अनादिकालाऽभ्यस्तकर्तृत्व-भोक्तृत्वबुद्धि-देहाध्यासेन्द्रियाध्यास-कषायादिमयविभावदशा-सङ्कल्प કરાય છે, ત્યારે તે જ આચરણ આત્મજ્ઞાની માટે કષાયને પકવવા દ્વારા કષાયને ઉખેડવાનું જ સાધન બની જાય છે. આ રીતે ઈન્દ્રિયોને છેતરવા દ્વારા તથા અપ્રશસ્ત રાગ-દ્વેષ-કષાયને પકવવા-ખંખેરવા દ્વારા તાત્ત્વિક ઔદાસીન્ય પરિણતિ કાંતા દૃષ્ટિમાં પ્રગટ થાય છે.
# દાસીન્ય અમૃતરસાંજન # | (g) આ અંગે વિજયસિંહસૂરિજીએ સામ્યશતકમાં જણાવેલ છે કે “રાગ-દ્વેષનો પૂરેપૂરો ત્યાગ કરીને ઈન્દ્રિયવિષયોમાં આત્માર્થી સાધકની પ્રવૃત્તિ થાય એ (પણ) ઔદાસી છે. અમર થવા માટેનું તે રસાંજન છે. પૂર્વે (૧૫/૨-૧૦) આ સંદર્ભ દર્શાવેલ તેનું અહીં અનુસંધાન કરવું. મતલબ એ છે કે કેવળ કર્મોદયના ધક્કાથી ઈન્દ્રિયપ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે પણ “મારે અને પાંચ ઈન્દ્રિયોને કે ઈન્દ્રિયવિષયોને કોઈ સંબંધ છે નથી. હું તો તેનાથી તદન જુદો છું, છૂટો છું. ઈન્દ્રિય મારું સ્વરૂપ નથી. કર્માધીન બનેલી ઈન્દ્રિયોને
જ્યાં જવું હોય ત્યાં જાઓ. મારે તો મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ ઠરવું છે. હું ઈન્દ્રિયવિષયોનો કર્તા C -ભોક્તા નથી. હું તેનો અસંગ સાક્ષીમાત્ર જ છું. પરમાર્થથી તો હું ફક્ત મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો જ હું જ્ઞાતા-દષ્ટા છું. મારા શુદ્ધઉપયોગઘન-વિજ્ઞાનઘન સ્વભાવમાં જ હું લીન થાઉં છું - આ રીતે રાગ ની -દ્વેષ વિના થતી ઈન્દ્રિયપ્રવૃત્તિના સમયે પણ તેમાં તદન ઉદાસીનતા ટકી રહેવી એ જ તાત્ત્વિક મોક્ષપુરુષાર્થ છે. આ રીતે સાધક કામવાસનાને જીતે છે.
જિજ્ઞાસા :- ( ૪) આ રીતે એકાન્ત નિશ્ચયનયનું આલંબન લેવા જતાં તો નિશ્ચય-વ્યવહારસમન્વયાત્મક પ્રમાણથી નિરપેક્ષ થઈ જવાશે. તથા આવી નિરપેક્ષતા સ્વરૂપ સ્વતંત્રતાથી તો મિથ્યાત્વ આવી જાય ને ! તો પછી આવું નિરૂપણ શાસ્ત્રકારોને કઈ રીતે માન્ય બની શકે ?
& નિશ્વયનચને મુખ્ય કરવાના બે પ્રયોજન છે સમાધાન :- (ના.) ના, આ નિરૂપણમાં મિથ્યાત્વને કોઈ અવકાશ નથી. એનું કારણ એ છે કે (A) આ જીવે અનાદિ કાળથી (૧) “આ કરું, તે કરું ?' - આવી કર્તુત્વબુદ્ધિ, (૨) “હું આમ