Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 522
________________ तस्य अविद्याश्रवोच्छेदेन सिद्धसमं स्वात्मस्वरूपं साक्षादनुभूयते। I (otu -v.૨૪૩૪). --v6'સર્વદશામાં વિશુદ્ધ એવા સમ્યગ્દર્શની સાધકને અવિધાઆશ્રવનો ઉચ્છેદ થયેલ હોવાથી ‘પોતાનું આત્મસ્વરૂપ સિદ્ધસમાન જ છે. ' પોતે સિદ્ધોની નાતનો છે, સિદ્ધનો સાધર્મિક છે...' એવું અંતરમાં સાક્ષાત્ અનુભવાય છે. (કર્ણિકા સુવાસ)

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524